________________
ઋષિમણ્ડલ સ્તાત્રમ્
शेषास्तीर्थकृतः सर्वे, हरस्थाने नियोजिताः । मायाबीजाक्षरं प्राप्ता - श्रतुर्विंशतिराम् ॥ २९ ॥ તા-દ્વેષ–મોદ્દા:, સર્વેષાવિજ્ઞતાઃ । सर्वदाः सर्वकालेषु, ते भवन्तु जिनोत्तमाः ॥ ३० ॥ देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या प्र (वि) भा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु पन्नगाः ॥३१॥
૧૩
શેષ એટલે ૨૪-૨૫ શ્ર્લાકમાં કહેલા ચાર વર્ણ વાળા આઠ સિવાયના (૨૬ થી ૨૮ શ્લાકમાં કહેલા) પીળા વર્ણવાળા સ (૧૬) તીથંકરા ‘TM r’(I) ના સ્થાનમાં સ્થાપન કરેલા છે, એમ અરિહંતાની ચાવીસી માયાબીજ એટલે તે અક્ષરને પ્રાપ્ત કરીને તેમાં રહેલી છે, અર્થાત્ ૨૪ તીર્થંકરાના સ્થાનરૂપ માયામીજ છે. (૨૯)
રાગદ્વેષ અને માહથી રહિત, માટે સર્વ પાપોથી મુક્ત તે ચાવીસ શ્રી તીર્થંકરા સવકાળે સર્વ સુખને આપનારા થાઓ-મને સર્વ સુખા આપો. (૩૦)
ઉપર કહ્યું તે દેવદેવ એટલે દેવાધિદેવ શ્રીતીકરાનું ચક્ર એટલે જે મંડળ–તે મંડળની જે પ્રભા એટલે કાન્તિ અથવા મહિમા તેના વડે આચ્છાદિત છે. સ મગ જેવું એવા મને પન્નગેા (સર્પા) ન હણેા ! અર્થાત્ આ તીર્થંકરાની છાયાથી અગરક્ષા કરનારને સર્પો હણુતા નથી.
એમ આગળના દરેક શ્લેાકામાં પ્રથમના ત્રણ પદોને સમાન અર્થ સમજવો, ચેાથા પાદમાં રહેલાં ભિન્ન ભિન્ન નામાના અર્થ યથામતિ જણાવીએ છીએ. (૩૧)