________________
૬
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
तन्मध्ये सङ्गतो मेरुः, कूटलक्षैरलङ्कृतः । उच्चैरुच्चैस्तरस्तार-तारामण्डलमण्डितः ॥ १२ ॥ तस्योपरि सकारान्तं, बीजमध्यास्य सर्वगम् । नमामि बिम्बमार्द्दन्त्यं, ललाटस्थं निरञ्जनम् ॥ १३ ॥ अक्षयं निर्मलं शान्तं, बहुलं जाड्यतोज्झितम् । निरीहं निरहङ्कारं सारं सारतरं घनम् ॥ १४ ॥
એની મધ્યમાં રહેલા, લાòા ફૂટાથી શાલતા, અત્યંત ઊંચા અને દેદીપ્યમાન તારામંડલ (જ્યેાતિશ્ચક) થી શેાભતા મેરૂ પર્વતની સ્થાપના (કલ્પના) કરવી. (૧૨)
તેની ઉપર સકારને અંતે રહેલુ દી” જે ઋષિમંડલનું ખીજ છે, સમસ્ત જગતમાં (લૌકિક લેાકેાત્તર વ્યવહારામાં, કે જ્ઞાનગુણુ દ્વારા સર્વ શૈયામાં) વ્યાપક છે, તેને લલાટસ્થ =મેરૂ ચૂલા ઉપર સ્થાપન કરીને તેમાં રહેલા નિરંજન=ઘાતીક રૂપ અજન રહિત ચાવીસ જિનેશ્વરાના ‘આન્ત્યં’ એટલે અરિહંતપણુ છે જેમાં એવા તે બિમ્બને નમસ્કાર રૂં છું. (૧૩)
હવે એ આત્ય બિંબ કેવુ છે તે કહે છે, જ્ઞાનાદિ ગુણેાથી વિનશ્વર, માહ્ય અભ્યંતર મેલ
* ૧૪ થી ૧૯ સુધીના શ્લોકાના ભાવાર્થ પ્રાપ્ત આધારાને લક્ષ્યમાં રાખી યથામતિ લખેલે છે, છતાં તે પËપ્ત નથી, એને ભાવ સમજવા અતિગહન છતાં આરાધક ખાળ બુદ્ધિ જીવાના સાષ માટે લખેલે હાવાથી વિશેષ જ્ઞાનીએ પાસેથી એને વિશેષ અથ પ્રાપ્ત થાય તેટલેા મેળવવા યથાશકય પ્રયત્ન કરવા.