________________
૧૨.
નાના દાતાઓ, અગાઉથી ગ્રાહક થઈ સદ્ભાવના વ્યકત કરનાર ભાઈબહેને હોમ બમ્બ ઈના સંલેને તથા પક્ષ કે અપક્ષ રીતે કઈ પણ રીતે સહકાર આપનાર સર્વ ધર્મપ્રેમી ભાઈબહેનોને કરજ લાડ શ્રી સંઘને જેટલો આભાર માનીએ તેટલે ઓછો છે. આ ગ્રંથને ખંતપૂર્વક પ્રકાશનું કાર્ય ચીવટથી કરી આપવા બદલ શ્રી નીતિનભાઈ બદાણી તેમજ પ્રેસમેનેજર તથા-સી કાર્યક બ્રાઈને આભાર કેમ ભૂલી શકાય?
વાચક વર્ગને નમ્ર અપીલ, આ પુસ્તકને પાને, પાને લીટીએ લીટીએ અને શબ્દ શબ્દ માંધા મોતી મહેલ છે, સાયા ઝવેરી જ. આની સાચી. પરખ કરી શકશે. ગાગરમાં સાગરની જેમ આ પ્રસ્તામાં શાસ્ત્રોને સાર ભરેલ છે, તે નિયમિત, સમજણપૂર્વક ઉપયોગમાં લઈ હદયમાં ઉતારી ઉત્તમ સદ્દસહસા *હિત્યની ખૂબ ખૂબ સેવા કરે એજ ભાવના.
ક્ષમા યાચના આ ગ્રંથમાં કોઈપણ પ્રકારની ગુટીઓ રહી જવા પામી હેય તે વાંચક વર્ગ દરગુજર કરશે અને પ્રવચનોના નિર્મિતથી આધ્યાત્મિક ઉત્ક્રાંતિની નવી દિશામાં ગતિ કરતાં થશે. એ જ આકાંક્ષા અને અભિલાષાની મંગળ ભાવના સાથે વિરમીએ છીએ.
લી. નમ્ર સેવક મુલચંદ દેવચંદ સંઘવી, કર નટવરલાલ તલકચંદ શાહ
નગીનદાસ ગેવિંછ લાકડીયા
માનદ્ મંત્રીઓ (ખાબ, પૂ. શાદાબાઈ મહાસતીજી પ્રવચન પ્રકાશન સમિતિ, મલાડ)