________________
૩૫
સુઓ થઈ રહે છે. તે વિચાર કે મનુષ્યભવ સફળ કરવાનું પવિત્ર નિર્મળ ધર્મનું પાલન-સેવન ક્યાં કરીશ?
सर्वत्रोद्गवशोकदावदहनव्याप्तं जगत्काननं । ' मुग्धास्तत्र वधू मृगी गतधियस्तिष्ठति लोकणकाः । कालव्याध इमान्निहति पुरतः प्राप्तान सदा निर्दयः । तस्मान्जीवति नो शिशुनं च युवा वृद्धोपि नो कश्चन ॥३४॥
આ સંસારરૂપી વન સર્વ સ્થાને શકરૂપી દાવાનળથી વ્યાપ્ત છે. ત્યાં બિચારા ભોળા લેકરૂપી હરણ, સ્ત્રીરૂપી હરણી (મૃગી) માં પ્રેમ કરી રહ્યા છે ત્યાં અચાનક કાળરૂપી શિકારી આવી નિથી થઈ સામેથી એમને મારે છે. એટલે મરણથી નથી તો બાળક બચતું, નથી તો યુવાન બચતો કે નથી વૃદ્ધ બચતો. આ જગતમાં મૃત્યુ સર્વની ઘાત કરે છે. चांछत्यैव सुखं तदत्र विधिना दत्तं परं प्राप्यते । नून मृत्युमुपाश्रयन्ति मनुजास्तत्राप्यतो विभ्यति ।। इत्थं कामभयप्रसक्तहृदया मोहान्मुधैव ध्रुवं । दुःखोर्मिप्रचुरे पतंति कुधियः संसारघोराणवे ॥३६॥
આ સંસારમાં આ જીવ નિરંતર ઇયિજનિત સુખની જ ઈચ્છા કરે છે. પરંતુ તે પુણ્યને ઉદય હોય એટલુજ મળે છે. ઈચ્છાનુસાર મળતું નથી. સર્વ જીવને મુત્યુ અવશ્ય આવવાનું છે. તેથી આ જીવ મૃત્યુથી ભય પામે છે. એ આ કુબુદ્ધિ છવ કામ વિષયની તૃષ્ણને માર્યો અને ભયથી ભયભીત થઈ મેહથી મિથ્યા દુઃખરૂપી તરગેથી ભરપૂર આ ભયાનક સંસારસમુદ્રમાં પડે છે.
आपन्मयसंसारे क्रियते विदुषा किमापदि विषादः । कलत्यति लंधनतः प्रविधाय चतुःपथे सदनं ॥४॥
આ સંસાર આપત્તિઓનું ઘર છે. રાગ, શાક, ઈષ્ટવિયોગ અનિષ્ટ સંગ, જર-મરણરૂપી આપદાઓ અહીં આવવાની છે તો