________________
अवश्यं नश्वररेमिरायुःकायादिमिर्यदि । । शाश्वत: पदमायाति मुधाऽऽयातमवेहि ते ७०॥ - આ આયુષ્ય શરીરાદિ અવશ્ય નાશ પામવાનાં છે. તે જે એ નશ્વર આયુષ્ય શરીરાદિની મમતા મૂકવાથી શાશ્વત મોક્ષપદ તું પ્રાપ્ત કરી શકે છે તો તે સહેજે તને મફત મળે છે એમ જાણ,
गलत्यायुः प्रायः प्रकटितघटीयन्त्रसलिलं । ' खलः कायोप्यायुगतिमनुपतत्येष सततम् ।। किमस्यान्यैरन्यैर्द्वयमयमिदं जीवितमिह । સ્થિતા જ્યાં ના
િવ મને ચાહનુમાવી: આછા આ આયુષ્ય પ્રત્યક્ષ રેટના ડબલાંના પાણી માફક ક્ષણે ક્ષણે ઢળી રહ્યું છે. આ દુષ્ટ શરીર પણ આયુષ્યની ગતિ અનુસાર નિરંતર પતનશીલ છે. વિણસતું છે, જર્જરિત થાય છે. જેનાથી જીવન છે તે આયુષ્ય અને શરીર જ ક્ષણભંગુર-વિનાશિક છે તે પુત્ર, સ્ત્રી અને ધનધાન્યાદિના સંબંધની તે વાત જ શું? તે તે જવાનાં જ છે. તે પણ કેઈ નાવમાં બેઠેલે પુરુષ ચાલતું હોવા છતાં પિતાને બ્રાન્તિથી સ્થિર માની લે છે તેમ આ અજ્ઞાની પિતાને સ્થિર માને છે.
वाल्ये वेत्सि न किंचिदप्यपरिपूर्णागो हितं वाहितं । कामान्धः खलु कामिनीद्रुमघने भ्राम्यन्वने यौवने ॥ मध्ये वृद्धवृषार्जितुं वसु पशुः क्विंभासि कृष्यादिभि-' वृद्धो वार्धमृतः क जन्मफलितं धर्मो भवेन्निर्मलः ॥८८॥ . હે જીવ! બાલ્યાવસ્થામાં તું પૂણગ ન પામીને (ઉગતી અવસ્થામાં પોતાના હિત અને અહિતને જાણતો નથી. યુવાવસ્થામાં સ્ત્રીરૂપી વૃક્ષોના ઘાડા વનમાં ભ્રમણ કરતે કામભાવથી આધળે થઈ રહે છે. મધ્યમ વયમાં વધેલી તૃષ્ણાથી ધન કમાવા પશુ સમાન ખેતી આદિ કાર્યો કરતાં કલેશ-દુખ પામે છે. વૃદ્ધાવસ્થામાં અધ