________________
વર
જેમ કેઈ મનુષ્ય વનમાં વૃક્ષ ઉપર બેઠે બેઠે જુએ કે વનમાં આગ લાગી છે, હરણાઓ ભાગી જાય છે, પરંતુ તે પોતે ભાગી જતો નથી, તેમ એ પણ વિચાર નથી કે પિતે બે છે તે વૃક્ષને પણ અગ્નિ બાળી નાખશે! એ પ્રકારે સંસારમાં મૂખ પ્રાણીઓ બીજાઓની આપત્તિઓ જુવે છે પરંતુ તેવી જ આપત્તિઓ પિતા ઉપર આવવાની, પિતાનું પણ મૃત્યુ થશે એ વિચાર કરતો નથી.
શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનુશાસનમાં વદે છે – संसारे नरकादिपु स्मृतिपथेऽयुद्वेगकारीण्यलं । दुःखानि प्रतिसेवितानि भवता तान्येवमेवासताम ।। तत्तावस्मरसि स्मरस्मितशितापाइरनहायुधमिानां हिमदग्धमुग्धतरुवद्यत्प्रामवानिधनः ॥५३॥
હે જીવ! આ સંસારમાં તે નરકાદિયોનિમાં અત્યંત દુખે ભોગવ્યા છે, જેનું સ્મરણ થતા જ આકુળતા ઊપજે છે. તે દુઃખની વાત તે બાજુ પર રહી પરંતુ આ મનુષ્ય ભવમાં તું નિર્ધન થી છે, છતાં નાના પ્રકારના વિષય ભોગોને અભિલાપી છે. કામ પૂર્ણ સ્ત્રીઓના મંદહાસ્ય અને કામદેવના બાણ સમાન તીણ નેત્રકટાક્ષાથી વીંધાયેલો તું હિમથી બળેલા વૃક્ષ સમાન દશાને પ્રાપ્ત થયા છે. આ દુઃખને વિચાર કર. કામની તૃષ્ણા માત્ર પણ અતિ દુઃખદાય છે.
उत्पन्नोस्यतिदोपधातुमलवदेहोसि कोपादिमान । 'साधिव्याधिरसि प्रहीणचरितोस्यऽस्यात्मनो वञ्चकः ॥ मृत्युन्यातमुखान्तरोऽसि जरसा प्रस्तोसि जन्मिन् वृथाकि मत्तोऽस्यसि कि हितारिरहितो कि वासि पद्धस्पृहः ।।५४॥
હે અનંત જન્મ ધારણ કરનાર, અજ્ઞાની જીવ! તું આ સંસારમાં અનેક ચેનિઓમાં ઉત્પન્ન થયે છે. દેષમય ધાતુઓથી