________________
शुभं शरीरं दिव्यांश्च विषयानमिवांछति । उत्पन्नात्ममतिदेहे तत्त्वज्ञानी ततश्च्युतिम् ।।४।।
શરીરને વિષે આત્મબુદ્ધિ છે જેની એ અજ્ઞાની સુંદર શરીર અને મનહર વિષય ભેગેની સદા વાંછા કર્યા કરે છે. પરંતુ તત્વજ્ઞાની તેથી છૂટવાને ઇચ્છે છે; આ શરીરને ચાહતા નથી. जगदेहात्मदृष्टीनां विश्वास्यं रम्यमेव च । स्वात्मन्येवात्मदृष्टीनां क्व विश्वासः क्व वा रतिः ॥४९॥
દેહને વિષે આત્મબુદ્ધિવાનને આ સંસાર વિશ્વાસ કરવા ગ્ય અને રમણિય ભાસે છે. પણ નિજ આત્માને વિષે આત્મબુદ્ધિવંત જીવોને નથી તેમાં વિશ્વાસ કે નથી તેમાં રતિ-પ્રિયતા स्वबुद्धया यावद्गृह्णीयात् कायवाश्चेतसां त्रयम् । संसारस्तावदेतेषां भेदाभ्यासे तु निर्वृतिः ॥६॥
મન, વચન અને કાયા એ ત્રણ જ્યાં સુધી આત્મબુદ્ધિએ ગ્રહણ કરે છે– માને છે ત્યાં સુધી તે છોને સંસાર-સંસારનાં દુખે ઊભાં છે. પરંતુ આત્મા અને મન-વચન-કાયાને ભિન્ન ભિના વિચારવાને અભ્યાસ કરવાથી સંસારને નાશ થાય છે.
શ્રી પૂજ્યપાદસ્વામી ઇષ્ટાપદેશમાં પ્રસ્કારે છે કે – विपद्भवपदातें पदिकेवातिबाह्यते । यावत्तावद्भवत्यन्याः प्रचुरा विपदः पुरः ॥१२॥
આ સંસારરૂપ ઘટમાળમાં એટલી વિપત્તિઓ છે કે જ્યાં એક દૂર થાય છે કે તરત બીજી અનેક વિપત્તિઓ સામી આવી ઊભી રહે છે..
विपत्तिमात्मनो मूढः परेषामिव नेक्षते । - હામાનવ તરાર્થના ,