________________
નીકળી પડયા. સેાનીની દૃષ્ટિ પડતાં હૈયામાં ધડક થઈ કે હાય ! હાય ! મેં' પાપીએ મુનિને મારી નાંખ્યા! હવે પશ્ચાતાપના પાવક અગ્નિ હૈયામાં પ્રજન્મ્યા, તે મેલ્યા હૈ પ્રભુ મને મારૂ કરી.
પશ્ચાતાપે રડતા સેાની આંસુડે ચેાધાર, માફ કરી મને માફ કરી એમ આલે વારવાર
પાપના પ્રાયશ્ચિતમાં સેાની દીક્ષા લઈ ને ચાલી નીકળ્યેા. હેવાના સાર એ છે કે મુનિએ પ્રાણ જાય પણ હિંસાદિ કોઈપણ પાપ કરે નહિ, કરાવે નહિ અને અનુમાઇન પણ કરે નહિ. આવા નિબઁધ વ્યાપારથી સાધુએ જીવન જીવે છે. હજુ પણ શુ' આવશે તે અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન, હું
અષાડ વદ ૧૦ ને શનિવાર તા. ૧૭-૭-૭૧
નાથે સિદ્ધાંત દ્વારા તત્ત્વ સમજાવ્યાં છે. અહીં ખારમું ઉપાંગ વન્તિ દશા ચાલે છે. દ્વારિકા નગરીની ઈશાન દિશામાં રૅવન્તગીરી નામના પર્યંત હતા. ત્યાં બુલબુલ, કોયલ, મેના, પાપટ, માર, કાયલ વિગેરે વિવિધ જાતના પક્ષીએ કલરવ કરી રહ્યા હતાં. આ પત દેખાવે ખૂબ સરસ હતા. આવા રેવન્તગીરી પર્યંત એ ગામની શૈાભા હતી. પતાની હારમાળા દેખાતી હાય એ નગરી સુંદર લાગે છે. રેવન્તગીરી પ°ત ઉપર અનેક સાધુઓએ સંથારા કર્યાં હતા. માણસેાની અવરજવર ન હાય તેથી ત્યાં શાંતિ મળતી હતી. આવા સ્થાનમાં ચિત્તની પ્રસન્નતા રહે છે. જડ વસ્તુનુ' વાતાવરણ પણ કેવું અદ્ભુત છે!
વાસુદેવ જ્યારે ગાઁમાં હતાં ત્યારે દેવકીજીને સાત સ્વપ્નો આવેલાં. સ્વપ્ના કુલ ૭૨ છે. તેમાં ૩૦ શુભ સ્વપ્ના અને ૪૨ અશુભ સ્વપ્ના છે. ચક્રવર્તી તથા તીર્થંકરની માતાને ૧૪ સ્વપ્ના આવે છે. સાત સ્વપ્ન વાસુદેવની માતાને આવે છે. ચાર સ્વપ્ન મળદેવની માતાને આવે છે. અને એક સ્વપ્ન મંડળીક રાજાની માતાને આવે છે. સ્વપ્નને ધારણ કરનાર દેવકીદેવી રૂપરૂપના અબાર જેવા હતાં. દેવકી પેાતાનુ સુખદર્શીન કરવા અરીસાને બદલે તલવાર માંગે છે, દાસી તલવાર આપે છે. તેમાં પેતાનુ પ્રતિબિંબ ોઈ ખુશ થાય છે. આ, ગર્ભમાં રહેલ માળકની શુરવીરતાનું સૂચન કરે છે. માતાને ત્રીજે માસે દાદ ઉત્પન્ન થાય છે. કોઈ સારા જીવ આવીને
ઉત્પન્ન થયા ડ્રાય તે