________________
ધ, જન્મમરણ વધે એનું નામ કષાય છે. આવા કષાય છે ક્યા કયા ભવમાં નથી ક? એક શેરીને કૂતરે બીજી શેરીમાં આવે તે તે બીજા કૂતરાને લેહીલુહાણ કરીને ભગાડે, પાડે પાડા અને ભેંશે ભેંશું શીંગડે શીંગડે બાઝે અને ભારે યુદ્ધ કરે. આ કોય નથી દેખાતે? આવી નીમાં પણ કષાય દેખાય છે. માણસમાં પણ જે પિતાનું ધાર્યું ન થાય તે આંખ ફરી જાય છે અને ન બોલવાનું પણ બેલે છે.
કપાય કરવા જેવું છે? ન છતાં ફૂફાડે ન બતાવું તે બંધા મારા માથે ચડી જાય છે, જ્યારે છોકરાને માવતર ખૂબ મારે છે. નિર્દય રીતે મારે છે. ત્યારે બાળક નિંભર બની જાય છે. કંઈ ઢળી, ફોડી નાખે તે શું મારવાના હોય! મેટાના હાથે કદિ તુટતું ફૂટતું નહિ હોય? જરા વિચારે.
કો પ્રત્યે તે વતે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણાનું માન જે, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લેભ પ્રત્યે તે વાતે લેભ સમાન જે,
અપૂર્વ અવસર એ કયારે આવશે” જ્યારે ક્રોધ આવે છે ત્યારે સમજી જવું કે મારે કોઇ જેટલું મારું ખરાબ કરે કરે છે એવું બીજા કોઈ ખરાબ કરી શકતું નથી. ક્રોધથી બચવા સમભાવને કેળવ જોઈએ. માનના પર્વત પર આરૂઢ થયેલે ભાન ભૂલે છે. પગ લપસે છે ને નીચે જોડી
તિરૂપી ખાઈમાં પડે છે માટે માન પ્રત્યે દીનપણને ધારણ કરે. માયા નાગણની જેમ ચાર વીંટળાઈ ડંખશે તે ખ્યાલ નથી માટે માયા પ્રત્યે સાક્ષી ભાવ કેળવે, લેભની આઈ એવી ઊંડી છે કે ગમે તેટલું નાખવા છતાં ભરાતી નથી માટે લેભને છેડી સંતે ને ધારણ કરવું જોઈએ. | મુનિને કષાયનું નિમિત્ત મળ્યું છે. જીવનમરણને સંગ્રામ ચાલે છે. વાધરી
ની ખાપરી તૂટે છે. શું જીવ નીકળો સહેલો છે? લાખો કરોડ સોનામહોર મકાન જે નીકળી ગયા છે એ આવા જવલાની ઈચ્છા રાખે? મુનિ માથે બેડું આળ આવ્યું, છતાં તેઓ આત્મસાધના ચૂકયા નહીં. કેઈને આશ્રય માગ્યું નહીં. “મેં લીધા નથી અને મારી પાસે નથી.એ બચાવ પણ કર્યો નહીં. એમણે તે કમ સામે યુદ્ધ માંડયું છે.
“તે આ મોટા મુનિ મન ન આણે રેષ, આત્મ નિદે આપણે સનીને યે દેષ! સમભાવે સંકટ સહી સત્વર કેવળી થાય, વધતી ચાલી વેદના મુનિવર મોક્ષે જાય.”