________________
તે વસ્તુ ન લે. સચેતનાં સંઘટા વાળું પણ મુનિને ખપતું નથી. જવલા ઘડવાનું કાર્ય ત્યાં જ પડતું મૂકીને મુનિને વહેરાવવા માટે અંદર ગયે. જ્યાં અંદર જાય છે ત્યાં પાછળથી પખિી સાચા જવું માની ચણી જાય છે. મુનિ ભગવંતને ખૂબ જ ભાવથી વહેરાવે છે અને થોડે સુધી મૂકવા જાય છે. મુનિને મુકી આવીને તેની ઘડવા બેસે છે. જુએ છે તો જીવ દેખાયા નહિ. તેથી એને લાગ્યું કે આ કામ સાધુનું છે.
: - “સેનીને શંકા ગઈ સાધુનાં એ કામ, -
દેટ મૂકીને સત્વરે, બેલા તત્કાળ.” - સનીને એમ થાય છે કે આ સાધુ નહિ પણ ઠગ જ હોવો જોઈએ. મારા જવલા
જ લઈ ગયે હવે જોઈએ. સેનું દેખીને મુનિવર પણ ચળે. સોની એકદમ લેટ પૈકીને મહારાજને કહે છે, જલ્દી પાછા વળે. મુનિવર પાછા પધારે છે. પાત્રી તથા કપ
ડાંની જડતી લીધી. મોટું લાગ્યું, કદાચ મેઢામાં સંતાડયા હેય પણ ન મલ્યા એટલે ' કહે છે કે બોલ, મારા જવલા કયાં છે? જલ્દી બતાવ, નહીં તે તારી બરાબર ખબર લઈ લઈશ. એમ સોની ધમકી આપે છે.
' મેતારજ સમજી ગયા ને પંખીડાની આવી દયા, . . પંખીડાનું નામ લઈશ તે મરી જાશે બિચારું,
એના કરતાં બહેતર છે કે શરીર સળગે મારૂં,” મેતારજ સમજી ગયા કે જવલા ચણી જનાર પક્ષી છે. પક્ષીનું નામ લેવું તેને કરતાં મારા જીવનને ભેગ આપે એજ શ્રેષ્ઠ છે. કેવા જીવદયાના હિમાયતી! પક્ષીનાં જીવનને બચાવવા ખાતર પ્રાણની આહુતિ આપવા તૈયાર થાય છે. સોની મુનિને ખૂબ માર મારે છે. ચાર કદી માને નહી એમ કહીને ઢઢળે છે. મુનિભગવંત વિચારે છે. મૌન રહેવું એ જ મારા માટે શ્રેયસ્કર છે. તેથી સેનીના મારના પ્રહાર સહે છે, પણ બોલતા નથી, તેની ખૂબ જ ક્રોધાયમાન છે.
- “બળબળતાં બપોરે સની વાધર શીષ વીંટાળે,
બળબળતા બપાર સાની લાય મુનિના મસ્તકમાંથી જાણે વીજ કડાકા બેલે. ફટ ફટ ફટે હાડકાં ને ત્રડ ત્રડ તૂટે ચામ,
સેનીટે સંતાપીયા પણ મુનિ રહયા મનામ.” મૌનને સાંધે તે મુનિ, પ્રાણને ભેગે પણ ચારિત્ર્ય ન જવા દે. એની વાધર લઈને માથે વીંટાળીને ચૈત્ર વૈશાખને ગ્રીષ્મ ઋતુને તડકો, જાણે આગને ભડકે. સમય પણ * મધ્યાન્હ છે, સૂર્ય તપી રહ્યો છે. એવા અસહા તાપમાં મુનિભગવંતને ઊભા રાખ્યા. : હવે આને કરૂણ અંજામ તું જોઈ લે.” એમ સોની બમડે છે. ચામડાની વાધર તડકાના