________________
k હા પસ્તાવા વિપુલ ઝરણું, સ્વગ`થી પાપી તેમાં ડૂબકી દઈને, પુણ્યશાળી
ઊતર્યુ " છે, બને છે. '
જ્ઞાનીઓ કહે છે જે પશ્ચાતાપનાં વિપુલ પવિત્ર ઝરણામાં સ્નાન કરે છે તે પાપી પણ પુણ્યશાળી બની જાય છે. જેના વત માન સુધર્યાં, એનુ બધું સુધર્યુ. પછી તે સુશીલાના પગમાં પડી ક્ષમા માગે છે. પુનમચંદ સુશીલા પાસે ક્ષમાયાચના કરી દૂર દૂર ચાલ્યા જાય છે. ઉડ્ડયચંદ્ર આવી તેની ખૂબ તપાસ કરે છે પણ તેના પત્તો લાગતા નથી.
તમારા જીવન white છે કે black તે વખત આવે ત્યારે ખબર પડે. આ સુદર મજાની જીંદગી મળી છે. તા કમની સાથે જંગ ખેલી .
નારીની શાભા શીલમાં છે. સદાચારમાં છે. તમારા આચાર-વિચાર સુધારા. બ્રહ્મચર્યની સાધના એ જીવનની કળા છે. કળા વસ્તુને સુંદર બનાવે છે, તેના સૌમાં વૃદ્ધિ કરે આચાર પણ એ જ કામ કરે છે. તે જીવનને સુંદર, સુંદરતર, સુંદરતમ બનાવે છે. આવા ઉત્તમ આચાર અને વિચારથી જીવન ઘડાશે તે આત્માનું કલ્યાણ થશે.
વ્યાખ્યાન......નં. ૮
અષાડે વદ ૯ ને શુક્રવાર તા. ૧૬-૭-૭૧
સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ હાય તેનુ નામ સિદ્ધાંત. બારમા ડાંગ વિશે ભગવાન મહાવીર સ્વામી સમજાવે છે.
રૈવતગિરી નામના પર્યંત હતા. તે એટલે ઊંચા હતા કે જાણે વાદળ સાથે વાતા ન કરતા હાય ! ખૂબજ રમણિય હતા. અનેક ઝાડપાન, ફળફૂલ ઘટાઓથી ચાલતા હતા. આ બધી નગરીની શાલા છે. ઝાડપાન હાય, દવાખાના હાય, બાગ-બગીચા હોય એ બધાં નગરના રમણિય સ્થાને છે. રસ્તા, મકાના એકસરખા હૈાય તા નગરીના દેખાવ સન્ય લાગે છે. દ્વારિકા નગરી મનહરણીય હતી.
7
નગરી સેાહ'તી જલવૃક્ષમૂલા, રાજા સાહ'તા ચતુર’ગી સેના,
નારી સેહુંતી સુશીલવંતી, સાધુ સાહતા નિવદ્યવાણી”
નગરી જળાશય, વાવ, કૂવા, બાગ-મગીચા, વાડી, વનરાજી, જાતજાતનાં વ્રુક્ષા વગેરેથી