________________
ચાલે છે. અશ્વસેના, ગજસેના, રથસેના અને પાયજ્ઞળસેનાથી રાજા શાલે છે. સ્ત્રીની ચાભા શોલમાં છે. સાધુની ગ્રાભા નિવદ્ય વાણીમાં છે. નિવદ્ય એટલે પાપ રહિત. સાધુની વાણી કશ ન ડાય. કાઈ પણ જીવની હિંસા થાય એવી ન હાય, કોઈ જીવને પીડા થાય એવી ન હાય, નિશ્ચયકારક ભાષા ન હાય, માર્મિક પણ ન હેાય.
"L
मुस परिहरे भिक्खु, न य ओहारिणि वए, भाषा - दोस परिहरे, मायं च
वज्जए
સા || ” ઉ. અ.૧-૨૪ કમની ભેખડા તાડનારને ‘ભિપ્પુ' કહેવાય છે. કના ગજેગંજ આત્મા ઉપર લાગેલા છે, અને તેાડે તે ભિખ્ખું. જીવ જાય તા કુરબાન કરી નાખે પણ જીટું ખેલે નહિ. જીહુ ખેલવુ તે મરવા ખાખર છે. ભાષા આલવામાં કાબુ રાખવા જોઇએ. ભાષા હતાં સહેજ પણ દોષ લાગી જાયતા તેવી ભાષાને પણ વ દે છે. અને સદા માયાથી પણ દૂર રહે છે.
એક જંગલની અંદર મુનિ ભગવંત ઊભા છે. પાછળથી શિકારી આવે છે. અને પૂછે છે. હરણનું ટોળુ તમે અહીંથી જતાં જોયુ' ” ? એ રસ્તામાં કયા રસ્તે યુ' તે મને મતાવા. પણ મુનિ ભગવંત ખેલતાં નથી. જો સાચેસાચુ` ખેલે તા હિંસાનુ પાપ લાગે, જો બ્રુહુ ખેલે તે અસત્યનું પાપ લાગે છે. એવા સમયે મુનિ ભગવંતા મૌન ધારણ કરે છે, નહિ એટલવાથી મરણાંત કષ્ટ પણ આવે તે તે સમભાવે સહન કરે. પ્રાણ જાય પણ હિ'સાકારી ભાષા આલે નહિ. ઉપાશ્રય મનાવા, રસેાડા ખાલે, આવી વાતા સાધુથી ખેલાય નહિ. હિંસા કરનારને અનુમોદન પણ ન આપે. જ્ઞાનીપુરૂષ કહે છે, હિંસાની વાતા તારાથી થાય નહિ.
એક મુનિવર ગેાચરીએ નીકળ્યા છે. માસખમણનુ પારણું છે. જે રાજગૃહીની રાજકન્યાને પરણનાર મેતા મુનિ છે. મહીના મહીનાના ચાવિદ્વારા ઉપવાસ કરે છે અને પારણે પેાતાના જ હાથે વહેારવા જાય છે. મુનિ શ્રમજીવી હાય છે. મુનિને કાઈ ટિફીન લાવીને આપે તે કલ્પે નહિ, વેચાતું લાવીને આપે તે કલ્પે નહિં. સુનિ ભગવંત ફરતા ક્રૂરતા ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળની અંદર વહેારવા જાય છે. એક ઘરમાં પ્રવેશ કરે છે. સાનીનું ઘર છે. સેાની જવલા ઘડી રહ્યો છે. ને તેનુ ધ્યાન મુનિ–ભગવત પર પડે છે. તરત ઊભા થઈ જાય છે.
જવલા ઘડવા પડતાં મૂકયા વદ્યાં મુનિના પાય, ભિક્ષા દેવા મુનિરાજને સેાની ગયેા ઘરમાંય”
પધા૨ેશ મહારાજ ! સેાની કહે. આજે મારે આંગણે કલ્પવૃક્ષ ઉછ્યા, મમતીઠું મેહુ નૃસ્યા. તમે મારૂં આંગણું પાવન કર્યુ. સાધુ નિર્દોષ વસ્તુ વહેારે છે. સાધુ માટે અનાવે