________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
જવળ વર્ણના (ગીર) હતા, તેમનું શરીર વિભૂતિવડે શોભાયમાન હતું, તેમના જટાજૂટરૂપી જંગલના મૂળમાં શ્વેત કુંડળ આવી રહેલાં હતાં અને તેમની આસપાસ ઘણું શિખ્યો બેઠેલા હતા તેથી તે શોભતા હતા. એવા તયુક્ત સર્વજ્ઞ આત્રેય મુનિને તેમના શિષ્ય હારીને આ મોટું પ્રશ્ન પૂછ્યું.
हारीत उवाच માન! TUTUTધાર! માયુવરાં વર! विनयादविनीतोऽहं पृच्छामि मुनिपुङ्गवः ॥ कथं रोगसमुत्पत्तिरुत्पन्नो ज्ञायते कथम् । उपचारः प्रचारश्च कथं वा सिद्धिमृच्छति ॥
एतत्सम्यक्परिज्ञानं कथयस्व महामुने!। હારીત પૂછે છે – આયુર્વેદની વિધા જાણનારાઓમાં મુનિ! આપ ગુણના સમૂહને ધારણ કરનાર છે. હે મુનિયામાં છે! વિનય વિનાને હું આપને અતિ નમ્રપણે આ પ્રશ્ન પૂછું છું તેનું સમાધાન કરવા કૃપા કરે. રોગની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? અને રોગ ઉત્પન્ન થયો તે તે શી રીતે ઓળખાય છે ? એ રોગને નાશ કરવાને શો ઉપાય કરવો? તથા તે ઉપાય તેને શી રીતે લાગુ કરવો? અર્થત રોગને ઉપચાર અને તે ઉપચારને પ્રચાર કેવી રીતે સિદ્ધિ પામે ? હે મહામુનિ! એ સર્વ જ્ઞાન આપ મને રૂડી રીતે કહો.
एवं पृष्टो महाचार्यों हारीतेन महात्मना ।
प्रत्युवाच ऋषिः पुत्रं प्रहस्योत्फुललोचनः॥ મહાત્મા હારીતે તે મોટા આચાર્યને એ પ્રમાણે પૂછયું, તે સાંભવીને પ્રફુલ્લ નેત્રવાળા તે ઋપિયે હાસ્ય કરીને પોતાના પુત્ર હારીતને આ પ્રમાણે પ્રત્યુત્તર આપ્યો.
___ आत्रेय उवाच અg પુત્ર! માજ્ઞિ! સર્વત્રવરરર!! चिकित्साशास्त्रकुशल वैद्यविद्याविचक्षण! ॥ आयुर्वेदमपारं तु लोकानां लक्षसंख्यया । कथं तस्य परिज्ञानं कालेनाल्पेन पुत्रक!॥
For Private and Personal Use Only