________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ી
ર સુધી ખલ કર્યા પછી તે હીંગળાને કામમાં લે. પછી તેમાં અવિણ તથા હીરાબર નાંખવું અને બાબર ખલાને ગોળી વળે એવું થાય એટલે તેની ગોળી ચ
ઠી જેવડી કરવી અને તેમાંથી ગોળી ૧ હાડામાં એક વખત મધમાં આપવી. ખાધાની પહજી રાખવી. તેલ, મરચું, ખાટું, મછી તથા વાયડા પદાર્થો ખાવા નહીં, ગેસને સેર અને ચાખાની રેલી ખાવા આપવી.
ઈલાજ ૧૫ મ. સફેદ હરડે મોટી તલે ૧ પાણીમાં ઘસીને લેવી. હાથીના નખ પાણીમાં ઘસીને ને તેને ઘસા તોલો ના
ઉપલાં અને વસાણામાં પાશેર પાણી નામી એક વાસણમાં ભરવું. પછી સુમારે એક ચીલસ સમરસ કેફ કપડું લેવું ને તેને જોઈ સાફ કરીને તેમાંની કાંજી કાઢી નાખી બરાબર સુકવવું પછી તેની ચાર ઘડી કરી ઉપલાં પાણીમાં ચાર દીવસ સુધી ભીજવી રાખવું ને ચાર દીવસ થયા પછી તે કટકે બહાર કાઢીને નીચવા ને તે નીચલું પાણી દરદીને પાઈ દેવું એથી એ દરદ દુર થશે.
For Private and Personal Use Only