________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ છાતી ઉપર ભરવાની
વાઃ
સમુદર ફળ નંગ શા ઘસવું, ને એનાં વજન જેટલી સુંઠ તથા કાયળ ઘસેલી લેવી ને તેને સાથે મેળવી. ગાર ઉપર ખખડાવી છાતી ઉપર ભરવું, ને તે સુકાય ત્યાં સુધી તે ઉપર ગ્લાનલના સુકા એક કરવા.
આ દવા ભરવામાંજ વાપરવી, કારણ કે કાયળ ઝેરી દવા છે, તેથી ખાધામાં લેવાતી નથી.
ઈલાજ ૧૫ મે.
અથાડાના છાંડ થાય છે, તેનાં મુળીમાં, પાંદડાં તથા દાંડા સાથે એકઠાં કરીને તેને લાહાડાંના અથવા માટીનાં વાસણમાં નાખીને આતશષર મુકી સળગાવી તેની રાખ કરવી. તે રાખને ક્રમાંથી છાંદી કાઢી ભરી મુકવી, ને જ્યારે વાપરવી હોય ત્યારે નીચે મુજબ વાપરવીઃ
અચ્યાં ઉભર વરસ ૨ થી ૫ નાને વાલા હુ થી ૧૦
લાલ ૧
વાલ૨ થી ૩
મોટાં માણસને
એ મુજબ સવાર સાંજ બે વખત શકવાથી હાંષ્ણુ તથા ક્રમ નરમ થડે છે.
ઇલાજ ૧૬ મા અકલકશે. નઠીમધ.
For Private and Personal Use Only
19
પાણી સાથે
એ બેઉ ચીજને સરખે વજને લઇ તેને કુટીને આરીક કરી તેમાં મધ ગરમ કરી સાથે મેળવવું, તે તેની ચણા અથવા વટાણા જેવડી ગાળી કરી દરરોજ સવારે અકેક ખાવી.