Book Title: Vaidak Tuchka Sangraha
Author(s): Dinshaji Manekji Petit
Publisher: Bhalchandra Krishna

View full book text
Previous | Next

Page 464
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४४४ એ સર્વે વસાણાં અકેક તેલ લઈ ખાં કરી પાણી શેર એકમાં ઉકાળવાં ને પાણુ શેર મા રહે એટલે ઉતારી ગાળી કાઢી તેમાં થોડી સાકર નાખીને દહાડામાં બે વખત અકેક ગલાસ પીવું. એ ઉકાળે બે દિવસ ચલાવો. એમ એ દવા દીન એકવીસ સુધી કરવી. ઈલાજ ૧૨ મો. ભાંગરાનું મુળ અને સુંઠ એ બંને વસાણાંને સરખે ભાગે લઈને તેને કુટીને કપડછેદ કરીને તેને એક સીસીમાં ભરી રાખવાં, પછી તેમાંથી ચુરણ વાલ દશ લઈ તેમાં આદુને રસ તથા થોડી સાકર નાખી મેળવી, સવારમાં ચાટવું, અને દીન એકવીસ સુધી ચાલુ રાખવું. ખાવાની પરેજી રાખવી. ઈલાજ ૧૩ મે. પીયર. ગેલી. સીંધાલુણ. એ ત્રણે વસાણાંને કુટી કપડછંદ કરીને એનું ચુરણ એક બાટલીમાં ભરી મુકવું. તેમાંથી અરધા પૈસા ભાર લઈ ઉના પાણી સાથે શાકવું. સાંજે પણ એટલું જ શાકવું. ખોરાક-તિલ મરચું, ખાટું તથા વાયડી ગો ખાવી નહીં. ઈલાજ ૧૪ મે. લે. તોલા. મોરનાં પીછાંને બાળીને તેની રાખ ૧ પીપર ૧ એ બંને વસાણાને કુટી કપડછંદ કરીને તેનું ચુરણ એક સીસીમાં ભરી મુકવું. પછી તેમાંથી ચુરણ વાલ ૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467