________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ એ સર્વે વસાણને સરખે ભાગે લઈને કુટીને દીન રમક સુધી ખલ કરવી અને તેને પાનના રસમાં મેળવી વટાણા જેવડી ગળી વાળવી. તેમાંથી ગોળી એક દર રોજ સવારમાં વાસી પાણી સાથે ગળવી. એથી બે ત્રણ પેટ ખુલાસેથી આવશે. એ ગોળી ખાધા પછી ઉપર થોડું ઉંનું પાણી પીવું.
બિરાક-ભાત, દાળ, ઘી નાખીને ખાવું. તેલ, મરચું, ખાટું ખાવું નહીં.
ઈલાજ ૯ મો. પીયર, પદમકાષ્ટ. રીંગણી ફળ. . એ સર્વે વસાણાંને સરખે ભાગે લઈને છુંદી કપડછંદ કરીને એનું ચુરણ એક પિસા ભાર મધ સાથે અગર ધી સાથે મેળવીને દરરોજ સવારે ચાટવું. એ દવા દીન એકવીસ સુધી ચાલુ રાખવી.
ઈલાજ ૧૦ મે. દારુહળદર. હળદર. મનસીલ.
એ આપડે થોડાં અધકચરાં છુંદીને હુકાની ચીલમમાં નાખી તંબાકુની પેઠે તાણવા એટલે કર્યું પીગળીને પડી જશે.
ઈલાજ ૧૧ મો. કક્સી. સુંઠ મરીગણું. અરડુસે, પુષ્કરમુળ, વરીઆળી.
For Private and Personal Use Only