________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૫ હાઇને મધ સાથે મેળવીને દહાડામાં ત્રણ વખત ચાટવું. એ પ્રમાણે દીન ર ખાવાથી શયદો થશે.
બરાકમાં તેલ, મરચું, આમલી ખાવું નહીં. દાળ, ભાત, ગેસ, રોટલી ખાવું.
ઈલાજ ૧૫ મે. આકડાનાં પાનને રસ તોલો ૧ દહાડામાં એક ભગત પીવે, તેથી ઉલટી થઈ કફ તથા પિત્ત પડશે. એ રસ પીધા પછી ધી ભાત સાથે ખાવું અથવા એકલું ઘી પીવું. ઉપર તેલ મર્ચ, ખાટું ખાવું નહીં.
ઈલાજ ૧૬ મે. • અરડુસાના પાલાને રસ તેલ ૧ કહાડીને તેની અંદર મધ તેલો કા નાખીને દહાડામાં બે વખત પીવું.
ઈલાજ ૧૭ મો. અરસાને પાલે લાવીને તેને સેજ વાટી ગાળી કાઢી તેની અંદર પાણી શેર શા નાંખીને ઉકાળવે, ને પાણી શેર ન રહે ત્યારે ઉતારી તેમાં મધ ચમચા ૨ નાખી દહાડામાં ત્રણ વખત પીવું.
ઈલાજ ૧૮ મે. કાઈનાં મુળનાં ઝીણું ઝીણા કટકા કરી તેમાંથી સાલ માં થી ૧ સુધી દિવસમાં ત્રણ વખત ખાવા.
For Private and Personal Use Only