________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૧ આ ભાજી ઉકાળતી વખતે તેમાં નમક યા કાંઇબી જાતને મસાલે નાખવો નહીં. એ ભાજી વઘારીને નમક નાખી દરજ ખાય તો હાંકણવાળાને ઘણું ફાયદો થશે.
ઈલાજ ૨૧ મો. કેવડાનાં ફુલમાંથી આટા જ સફેદ મે નીકળે છે; તે મેદ પ્રથમ વાલ ના ખાવામાં લે, ને ઘેર પડે તે જરા જરા વધતાં ‘વાલ ૨ સુધી ખાવ. એ પ્રમાણે દીન ૧૦ થી ૧૫ સુધી ખાવાથી હણને યાદ કરશે.
ઈલાજ ૨૨ મે. મંટી (જને વાણીઆ ગાદર કહે છે તે) તુરતજ જનમેલીને ચીક એટલે દુધ) જેને ખીરૂ કહે છે તે, તેલા ૫ થી ૧૦ દરરોજ સવારના પહોરમાં ખવડાવ ને પછી પ-૭ દહાડે તે મેંહીનું દુધ ગરમ કરી પાવું.
એ ચીક જ્યારે પાવામાં આવે ત્યારે પીનારને ૫૦ થી ૧૦૦ ફુટ બે ચાર વખત ચલાવવો, અથવા દોડાવ થી ચીક પાચન થઈ શકે.
જ
૧૦
હીનું દુધ
ત્યારે પીના
ઈલાજ ૨૩ મો. નીક જાડું મોટું તોલે . ગરમ પાણી તોલા ૫.
નીમકને પાણીમાં મેળવવું ને પછી તે પાણીને ગાળી કહાડી તેમાં મધ ચમચી ૧ મેળવી પી જવું. એથી હાંકણ નરમ પડશે. એ પ્રમાણે દરેક દહાડાને આંત્ર દિવસ ૧૫ સુધી પાવું.
For Private and Personal Use Only