________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમાં સુખ અને તેને બીજા મકાનો
ઈલાજ ૨૧ મે. ગલે અરમાની. સબજાને રસ.
એ બેઉ સરખે વજને લઈને બરાબર મેળવી ને ભાગ ઉપર દરદ થતું હોય તે ભાગ ઉપર લગાડવાથી ફરક પડે છે.
ઈલાજ રર મો. સુખડ. રતાં જળીનું છોડું. સુકા આમળા. ગુલેઅરમાની.
પ્રથમ સમજાનાં અથવા બીચેરીનાં અથવા મકાનાં એ ત્રાણ જાતનાં ઝાડનાં પાંદડાંમાંથી જે તે એક જાતનાં ઝાડનાં પાંદડાં લેવાં ને તેને છુંદીને રસ કહાડવો. પછી તે રસમાં સુખડ, રતાં જળીનું છોડું અને સુકા આમળા ઘસવા, અને ઘસાયા પછી ગુલેઅરમાની મેદાનેવી કરીને તે ઘસારામાં બરાબર મેળવવી અને એ બધું એક કલઈ કરેલાં વાસણમાં નાખીને તેને ઈગાર૫ર મુકી ગરમ કરવું ને ખમાય તેટલું ગરમ થાય એટલે બે ભાગ ઉપર દરદ થતું હોય તે ભાગ ઉપર ભરવું, તેથી આરામ થશે.
ઈલાજ ર૩ મો. સતરીચ એટલે જેને શાહમૃગ કહીએ છીએ તે પક્ષીની ચરબી મેળવવી; અને તેને એક વાસણમાં રાખવી. પ્રથમ દરદીને જે જગા ઉપર દરદ થતું હોય તે ઉપર ગરમ ખળખળતાં પાણીમાં ખસખસના પોસ નાખીને હલાનેલથી તે પાણી નીચેવીને એક કર. સેક કીધા પછી શાહમૃગની ચરબી તાવીને તે દરદવાળા ભાગ ઉપર મસળવી, ને તે ઉપર લાલ કપડું લપેટીને પાટે આંધી લે. એથી દરદીને ઘણે કરાર થશે.
For Private and Personal Use Only