________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૩
તેની મગના દાણા જેવી ગાળી વાળી એક સીસીમાં ભરી રાખવી, ને દરદીને દહાડામાં ત્રણ વખત અકેક ગાળી ઠંડા પાણી સાથે ગળાવવી ને ગાળી ખાધા પછી અરધા કલાકે થોડું દુધ પાવું, અથવા દુધમાં ચેાખાની કાંજી કરી યાવી. એ પ્રમાણે ૩ કે ૪ દહાડા કરવાથી ફેર પડશે, જો નહી ફેર પડેતેા વધારે દિવસ એ દવા ચાલુ રાખવાથી આરામ થશે.
www.kobatirth.org
ક્ષયરોગ.
કારણ:-ઘણું સુખે રહેવાથી, ઝાડા થીસાખ અનીયમિત કાળે થવાથી, અતિ સ્રીસેવનથી, વધારે ઓછું ખાવાથી,
લીંડી પીપર... ટંકણખાર ગંધક ..
આ રોગ ઉત્પન્ન થાય છે. આ રોગને લીધે માણસથી વધારે ચાલો શકાતું નથી, ચાલતાં શ્વાસ ચઢી આવે છે, પગ દુઃખી આવે છે, શરીર સફેદ થઇ જાય છે, ઝીણા તાપ પણ આવે છે, હાથ પગ ઉપર સાજા પણ આવે છે તથા અશકત થઇ જાય છે તેના ઈલાજ.
ઇલાજ ૧ લેા.
...
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલા.
...
For Private and Personal Use Only
તાલા.
૨ મનસલ જેને ( સલ્ફેટ આ કાપર) કહે છે તે ...