________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૬
હાડકું ભાગે તેના ઇલાજ.
કાઇ માણસનું હાડકું ભાગે અથવા કોઇ કારણથી હાડકું કચડાઇને છુંદાઇ જાય તેના ઇલાજ,
ઈલાજ ૧ લા
માણસના શરીરના કોઇ પણ ભાગનું હાડકું ભાડું હોય અથવા કચડાયું હોય તો પહેલાં તે ભાગ ઉપર ઠંડા પાણીની ધાર કરવી અને ઠંડા પાણીમાં કપડું ભીજવી ઉપર મુકવું. હાડકામાં વાગવાના સમમથી કળ ઘણી લાગી હોય, તો તેની આંખ ઉપર ઠંડું પાણી છાંટયા કરવું, એમ કરવાથી તે માણસ હેાશીયાર થશે. પછી રાતી મટાડી ભીજવી તે જગા ઉપર લેપ કરી ઉ પર કપડાથી પાટા આંધવા; અને માર કલાક સુધી તે લેષ રહેવા દીધા પછી, ઉતારીને મજી મેાવડાની છાલ, આમલીના પાંદડાં એ સઘળાંને વાટી ના કરી તે જગા ઉપર લેપ કરવા, અને તે લેય એક દહાડો રહેવા દઈને કાઢી નાખવા. પછી પાણીએ ધાયલાં ઘીમાં ચાખાના આટા નાખીને ખુમ મસળવું ને તે જગા ઉપર મધવું, અને આર કલાક પછી કાઢી નાખવું, અને ત્યાર પછી તે જગાને વડની, "અરાની તથા પીપળાની ઝાડની છાલને વાટીને ઉકાળા કરી તે પાણીથી ગરમ ગરમ સેકવી એટલે હાડકું સાજું થઇ દરદ મટશે. ખોરાકમાં, તેલ, સરચું, આમલી વીગેરે ખાવાં નહીં.
For Private and Personal Use Only