________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર૫
ઈલાજ ૧૭ મો. મોવડાં શેર • • ૧ તેલ મીડું તેલા ... ૧૦
- મેવડાંને છુંદીને તેમાં તેલ મેળવવું ને બરાબર શુટી ઘુટીને એકરસ કરવું કે જેથી તેલ તેમાં બરાબર મળી જાય. પછી એટલીની માફક બનાવી ઠીકરાં ઉપર સેકવાં ને ખમાય તેટલાં ગરમ કરીને પછી દુખાવાવાળા ભાગ ઉપર સેકીં સેકીને તે તેની ઉપર મુકીને કપડાનાં પાટાથી બાંધી લેવાં. એમ અવાર નવાર સેકયાથી ને બાંધ્યાથી ફરક પડશે.
ઈલાજ ૧૮ મો. લીમડાનાં ઝાડનું મુળીઉં. પીપળાનાં ઝાડની છાલ
એ બેઉ સરખે વજને લઈને આરસીઆ ઉપર પાણીમાં ઘસવાં; ને બે ભાગ ઉપર દરદ થતું હોય તે ભાગ ઉપર જાડું જાડું લગાડવું.
ઈલાજ ૧૯ મિ. આવર નામનાં ઝાડના પાંદડાં જોઈને સાફ કરવા ને તેને માટીના ઘાડવામાં નાખી તેનું મેલું બંધ કરી આતશપર મુકી ગરમ કરવાં ને પછી કહાડી તેને દરદ ઉપર સેંક કરી તે ઉપર બાંધી લેવાં; તેથી ફરક પડે છે.
• ઈલાજ ૨૦ મે. ગુલે અશ્માની. સબજાનાં પાંદડાંને રસ મકે (મરાઠીમાં કેગુની કહે વછન (જેને મરાઠી ભાષામાં છે) તેનાં પાંદડાંને રસ. પાદર કહે છે) તેનાં પાંદ
ડાંનો રસ, એ બધું સરખે વજને લઈને બધાંને બરાબર મેળવીને એકઠું કરવું, ને દરદવાળા ભાગ ઉપર ભરવું.
For Private and Personal Use Only