________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०८
ઈલાજ ૭ મે. પહાડમુળ હળદર ધાવરી કડવું જીરું પીપરીમૂળ ચકવ ચીત્રક સંહ
એ આસડે કુટી કપડછંદ કરીને તેમાંથી તોલે છે લઈ, ઉનાં પાણી સાથે મેળવી સવારે પીવું. એમ અપાર તથા સાંજે પણ પીવું.
ઈલાજ ૮ મે,
ધતુરાનાં પાંદડાંને રસ તેલા ૧૫ થી ૨૦ લઇને તેમાં ગુગળ તેલા ૫ છુંદીને નાખવો; ને તેને ગરમ કરી સેળ ઉપર લેપ કરો. તે લેપ દરરોજ સાંજે જોઈ નાખી
જરા ગરમ કરી લગાવો. એમ એક માસ ચાપડવાથી સોજો ઉતરી જશે.
ઈલાજ ૯ મો. ગલકાનાં પાંદડાંને રસ કહાડી તેમાં ગાયનું મુતર મેળવી ગરમ કરી તેના ઉપર ચોપડવું. એ પ્રમાણે થોડા દહાડા પડવાથી એ ઉતરશે.
ઈલાજ ૧૦ મો. ધતુરાના પાનનો રસ, ગલકાનાં પાંદડાંને રસ તથા ભાંગરાને રસ. એ સર્વેને એકઠા કરી તેમાં અફીણ તલ ૧ નાખી ગરમ કરીને સેજા ઉપર ચોપડવું.
For Private and Personal Use Only