________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮ જાય. પછી દરદીને નેતરની ઢોલકી ઉપર સુવાડીને પેલ વાસણ તે ઢોલકીની વચ્ચેવચ મુકવું ને દરદીનાં દીલ ઉપર ચાદર ઓરાડવી. પછી પેલાં વાસણનું ઢાંકણું ઉચકી લઈને તે પાણીને આ દરદીને આપ ને પરેસેવો પડતો જાય તે કપડાંથી લુછી નાખો. કદાચ દરદી એ એક આખા અંગ ઉપર લેશે તે કોઈ ચિંતા નહીં. આણ નીકળી ગયા પછી દરદીને ઉડાડવો. એ રીતે વારા ફરતી કરવું, તેથી દરદીને ઘણે ફરક પડશે.
ઈલાજ ર૭ મો. રાસનાં (ઘાસનાં મુળીયાં જેવું તેલીઆ દેવદાર લાકડું.
પથ્થરમાં થાય છે તે). એરંડીનાં ઝાડનું મુળ કમળનાં મુળીયાં. સાટોડીનાં ઝાડના મુળ. ભય વેંગણનાં મુળીયાં. જેને સંસ્કૃતમાં પુનરનવા સુંઠ.
કહે છે, તેનાં મુળ. એ દરેક ચીજ એક તોલે લેવી. પહાડ નામનાં ઝાડનું મુળ ૧ તેલ લેવું.
ઉપલાં સઘળાંને છુંદી ખરાં કરીને એક કલાઈ કરેલા વાસણમાં નાખવાં ને તેમાં ૧ શેર પાણી રેડીને ઉકાળવા ને પાંચ તોલા જેટલું પાણી તેમાં રહે ત્યાં સુધી આવું. પછી ચહલાપરેથી હેઠળ ઉતારીને ઠંડું પાડી કપડાંથી ગાળી લેવું, ને તેમાં સે મધ સહેજે ભેળીને દરદીને સવારે તથા સાંજ એમ દિવસમાં બે વાર પીવા ફરમાવવું. એ રીતે બનાવીને પીધાથી દરદીને આશામ થશે, ને દુખાવો પણ નરમ પડી જશે,
For Private and Personal Use Only