________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હથેલીનું દરદ
હાથની હથેલીમાં દરદ થાય છે તેનાથી ઘટકા એવા મારે છે કે તે માણસથી ખમી શકાતા નથી, અને પાકતું પણ નથી. કે માણસ નસ્તરવતોડાવે છે, પણ તે પાછું ભરાય છે ને છેદ પાછો બુરાઇ જાય છે; અને બહુજ દુઃખ થાય છે તેને પાકવવાના ઈલાજ.
ઈલાજ ૧ લે. ઉડીને પલે લાવીને તેમાં સુનારૂ તેલે એક નાખીને તે પાંદડાં સાથે છંદ, ને પછી તેમાં થોડું નમક નાખીને હથેલી ઉપર બાંધવું. દહાડામાં ત્રણ ચાર વાર બાંધવાથી કુટી જશે ને નરમ પડશે.
હંમેલના છુટકારાનો ઈલાજ.
હમેલદાર ઓરત કણાતી હોય ને હમેલ છુટતા નહીં હોય તેના ઈલાજ,
ઈલાજ ૧ લો. કીરમાજ ... ... ... ... ... ... તાલે ૧
એને પાણીમાં ભીજવી ગાળી કહાડી તે પાણી એકજ વખત પાવાથી હમેલ છુટા થશે.
For Private and Personal Use Only