Book Title: Vaidak Tuchka Sangraha
Author(s): Dinshaji Manekji Petit
Publisher: Bhalchandra Krishna

View full book text
Previous | Next

Page 450
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૦ ઈલાજ ૩૨ મિ. તેલા સહ.... ૫ ને ઠીકરાંપર સેકીને છુંદી આરીક મેદો કરો. અજમે. એ ઠીકરાંપર સેકીને છુંદી બારીક મેદ કર. એ બેઉ જણને સાથે મેળવી જ્યાં સાંધા દુખતા હોય ને કળતર થતી હોય ત્યાં ખુબ મસળવું, જેથી શાયદે થશે. ઈલાજ ૩૩ મે તેલા. લા. તલા. હીરાબળ ૧ હીંગળે ૧ ગુગળ ૨ એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરીને તેને ગાયનાં દુધ સાથે ખલ કરવાં, અને તેની ગળી ચાર ચણે ઠી ભાર કરવી. પછી ચીકણનું મુળ હળદર કોયલીનું મુળ હિસ ઘાસ) રાસણ આસંધ એરંડમુળ એ સર્વે વસાણાંને અબે તોલા લઈ ખરાં કુટીને (પાણી શેર ૧ માં) ઉંકાળે કરો; ને તેમાં હીંગ વાલ ૩ તથા સીંધાલુણ વાલપ ને આસરે નાખીને તે ઉકાળો ગાળી કહાવે, અને ઉપલી ગોળી એક ખાઈ ઉપર ઉકાળે ગલાસ ૧ પી. પહેલાં હીંગળાને ખલમાં નાખીને તેમાં લીંબુને રસ નાખીને આખે દહાડે ખલ કરવી. તે રસ સુકાઇ ગયાથી બીજે લીબુને રસ નીચેવો. પછી પાછી ખલ કરવી. એ પણ સુકાયા પછી તે હગળા કામમાં લે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467