Book Title: Vaidak Tuchka Sangraha
Author(s): Dinshaji Manekji Petit
Publisher: Bhalchandra Krishna

View full book text
Previous | Next

Page 443
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ એ ત્રણે વસાણાંને કુટી કપડછંડ કરી તેનું ચુરણ કરવું તેમાંથી તેલ વ લઇ તેને ગાયનાં દુધ ગલાસ ૧ માં નાખી સવારે પીવું તથા એજ મુજંબ બપોરે તથા સાંજે પણ પીવું. ઈલાજ ૪ થે. ભાંગરાનો રસ તેિલા પ કહાડી ને તેમાં કાળાં મરીની સુકી વાલ ૧૫ નાખીને મેળવીને તેના બે ભાગ કરવા. તેમાંથી એક ભાગ. સવારે તથા બીજો સાંજ પીવો. એમ થોડા દહાડા પીવાથી સેજાને ફાયદો કરશે. એજ દવા સજા ઉપર લગાડવાથી વધુ ફાયદો થશે. ઈલાજ ૫ મે. વછનાગ. સુંઠ. સાડીનાં મુળ. એ ત્રણે વસાણાંને સરખે ભાગે લઈ ગાયનાં મુતરમાં ઘસીને સેજા ઉપર લેપ કરવો. એ પ્રમાણે દીન ૭ સુધી ચેપડ્યા કરવું. ઈલાજ ૬ ઇં. સુંઠ તોલા ૩. કડુકરીઆ તોલા ૩ એ અને વસાણાંને ફટ કપડછંદ કરીને તેમાંથી તે વાત લઈ તેને ઉનાં પાણી સાથે મેળવીને સવારે, બપોરે તથા સાંજ પીવું, અને દિન ૧૦ સુધી એ દવા ચાલુ રાખવી. ખાવાની પરેજી રાખવી. માછલી, તેલ, મરચું, ખા તથા વાયડી ચીજો બીલકુલ ખાવા આપવી નહીં. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467