________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
ઈલાજ ૧૭ મે. કાદવને તદન નવું કેડીઉં આતસમા નાખી તપાવર્ષ તે લાલ આતસ જેવું થાય ત્યારે તેને બહાર કાઢી તેમાં અજમો લાલ ૫ નાખી તે ઉપર દૂધ આસરે શેર ૦ તથા દળેલી હલદરની ભુકી વાલ ૧ તથા થોડું નમક નાખવું ને પછી ગરમ ગરમ બીજા વાસણમાં કાઢી લેવું, ને તે પાવું. એ પ્રમાણે દિવસ ૩ થી ૪ પીધાથી હાંકણુ નરમ પડશે. તેલ, મરચું, ખાટું, તથા ચીકાસનું ખાવું નહી.
ઈલાજ ૧૮ મે. ઉસ્તકશ જેને ગુજરાતીમાં લનડરનાં કુલ પણ કહે છે તેનાં પાંદડાં તેની જડ સાથે આવે છે, તેં તેલ ૧ થી ર લઈ ખખળતાં પાણી તોલા ૫ માં નાખી ઠંડુ પડે પછી ગાળી કહાડી સાકર નાખી પીવું. એથી સરદો હશે તે મટી જશે, ને હાંકણનું દરદ સારું થશે.
ઈલાજ ૧૯ મે. વડનું દુધ વાલ ૧ લઇ આરોટના આટામાં મેળવી તેની ચણા જેવડી ગોળી કરવી, ને જ સવારે, બપોરે તથા સાંજે મળી ૩ ખાવી.
ઈલાજ ૨૦ મે. ચાલાઈની ભાજી આસરે શેર ઠા પાણીમાં ખુબ ઉકાળવી ને તે પાણી ગાળી લઇ તેમાંથી ૧ વાઇન ગલાસ (તાલા ૫) રોજ સવારે તથા સાંજે પીવું.
For Private and Personal Use Only