________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮ સ્ત્રીને ફરજંદ થવાનો ઇલાજ
ઈલાજ ૧ લો. કાયફળ બેઆની ભાર) ... ... વાલ ૫ - કાથો પાનામાં ખાવાને... ... ... વાલ ૫
એ બેઉને મધમાં ઘસી ઘસતાન આવે ત્યારે ચાર દીવસ ચાટવાથી ફરજંદ થશે.
સુનમેહેરી ગઝની એટલે અરધું તથા આખું અંગ સુન મારી જાય તેના તથા કોહોડ અને તપીતના
ઇલાજ. ઈલાજ ૧ લે.
અજમે ખોરાસાની શેર હા મોરથુથુ શેર
એ બંને વસાણાને કુટી કપડછંદ કરી લીધું ૧૨૫ ના રસમાં ઘન પાંચ સુધી ખલ કરવાં. પછી તેની ગોળી ચણા જેવડી વાળવી અને દરરોજ સવારમાં ગોળી એક ખાવી, અને એમ થોડા દહાડા ચાલુ રાખવી.
ખોરાકમછી, તેલ, મરચું, ખાટું બિલકુલે ખાવું નહીં.
For Private and Personal Use Only