________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
શુળરોગ (વાયુનું દરદ)
ઘણી લાંબી મંજલ ચાલ્યાથી, તુરાં કડવાં તથા વાયડા પદાર્થો ઘણું ખાધાથી, ઠંડા પદાર્થ ખાવાથી, ઉજાગરો ઘણે કરવાથી, મીઠાસનું ખાણુ વારંવાર ખાવાથી
એ રેગ ઉત્પન્ન થાય છે, ને તેનાથી કેડમાં તથા પીડુમાં વાયુ પ્રવેશ થઈને શુળને ઉત્પન્ન કરે છે, એટલે ચસકા મારે છે, આંગમાં અગન બળે છે, પરસે ઘણો થાય છે, ખાવાનું મુદલ ભાવતું નથી ને ઝાડે કબજ રહે છે, તેના ઈલાજો.
ઈલાજ ૧ લો.
તોલા.
તાલા, સુંઠ ... ... ... ... ૧ ચીતરકનું મુળ સુકું ૧ વજ... ... ... ... ૧ ભરી... ... ... ... ૧ હીંગ... ... ... ... ૧ શાહજીરૂં ... ... ૧
એ સર્વે વસાણાને કુટી કપડછંદ કરીને ખલમાં નાખીને તેને ભાંગરાના રસમાં ખુબ ખલ કરવાં ને જે ટલો રસ પીએ તેટલો નાખી દીન બે સુધી ખલ કરવાં. પછી તેની ચણા જેવડી ગળી વાળવી અને અકેક ગાળી સવારે તથા સાંજ ખાઈ પાણીના ગેટથી ઉતારવી. એમ દીન ૧૪ સુધી કરવું.
ખોરાકગેસને સેરવો ને રોટલી ખાવા આપવી; બીજી વાયડી ચીજો ખાવા આપવી નહીં. જે હિંદુ હોય
For Private and Personal Use Only