________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૨
ઈલાજ ૨૪ મે. ઉટકંટા નામનું ઝાડ ને ૧ થી ૧ હાથ જેટલું ઉર થાય છે, ને જેની ઉપર કાંટા ઘણું થાય છે, અને કુલ સફેદ રંગના આસરે તસુ ૧ જેટલાં લાંબા થાય છે, ને કુલની વચમાં કાંટે થાય છે, એ ઝાડનાં પાંદડાં ઉપર પણ ઝીણું ઝીણું કાંટા હોય છે, તે ઝાડનાં કુલને તડકામાં સુકવવાં ને તે સુકાઈ ગયા પછી તેને કાદવનાં વાસણમાં નાખી તેને આળી તેની રાખ કરવી. તે રાખ આસરે બે ઘંઉભાર જેટલી લઈ ખાવાનાં પાનની બીડી સાથે ખવડાવવી.
અગરજે દરદીને પાન સાથે ચાવી જવા નહીં ગમે તે મધમાં મેળવી ચટાડી દેવું.
ઈલાજ ૨૫ મો. સુડ તોલે... ... ભાગષ્ણુ મુલ (સુકા લાકડાં જેવું આવે છે)
તે તોલો... ... ... ... ... ... ૧
એ બેઉને છુંદી આરીક આટા જેવું કરવું, ને પછી તેને કપડછંદ કરી કાચના બુચની સીસીમાં ભરી રાખવું.
વાપરવાની રીત - એ સુકી ૨ ઘઉં ભાર. સાકર છુંદેલી ૧૦ ઘઉંભાર
એ બેઉને સાથે મેળવી ફાકી જવું ને ઉપર સેહેજ પાણી પીવું. એ ક્યા પછી કલાક બે કલાક સુધી કોઈ પ્રવાહી પદાર્થ પીવો નહીં. એ દવા પાકવા દરદને નહી ગમે તે થોડા પાણીમાં મેળવીને પાવી. ખાણ ખાધા પછી કલાક ૧ રહીને ખાવી.
For Private and Personal Use Only