________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪ એ બધાં વસાણાંને સાફ કરી તેના ૬ ભાગ કરવા, ને તેમાંથી ભાગ ૧ લઈ તેમાં પાણી શેર ૨ નાખી ઉકાળ, તેને પાણી શેર Oા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી, સાકર નાખી દરોજ સવારમાં એક વાઈન ગલાસ પીવું.
ઈલાજ ૨૯ મે. આંકડાનાં ઝાડનાં પાંદડાં ઉપર સાંજ મધ ચાપડી આવવું, અને સવારમાં જઈને પાંદડાં ઝાડ ઉપરથી તેડી ચાટી જવાં. એ પ્રમાણે સાત દહાડા ચાટવાથી હાંકણુ વધારે થશે, જીવ ગભરાશે, જરા છાતી પરથી લેહી પડશે પણ પછી નરમ પડશે.
ઈલાજ ૩૦ મે. રાજસ ... તો છે જઠીમધ ...તાલે છે અનસા ... તોલે કા વરીઆળી.તિલકા કાસની ... તોલે છે ધાણુ ..તોલે છે ખતમી ... તોલે તો ઇરાની જીરું તોલે છે ખસખસ ... તો છા ખબાજી ..તિલ ઠા અલસી ...તાલે
દા... ... નંગ ૧૧ મેથી... ... તો છે ઉનાક ... નંગ ૫ સાકર .. તેિલા ૩ સુકાં અંજીર નંગ ૨
એ સઘળાં વસાણાંને ખરાં કરી તેમાં પાણી શેર ૩ નાખી એક કલાક ભીજવી રાખવાં. પછી રાહુલ ઉપર ઉકાળવાં ને પાણી શેર ૧ રહે એટલે ઉતારી ગાળી કહાડવું, ને તેમાંથી દાહાડામાં ૩ વખત અકેક વાઇન ગલાસ પીવું. બીજે દહાડે એજ કા કામમાં લે, ને ઉકાળી પીવો. ત્રીજે દહાડે ન વાપરો. એથી હાંગણનું દરદ નરમ પડશે.
For Private and Personal Use Only