________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૩ ઈલાજ ર૬ મો. સે સાબર સીંગડું પિકલ નહીં હોય ને ભરેલું હોય તે શેર ૧ લેવું ને તૈના નાના કટકા કરવા. સ્ને આંકડાનાં ઝાડનાં દુધ શેર ર માં માટીનાં વાસણમાં દીન ૪ સુધી ભીજવી રાખવા. પછી તે વાણસને ર૦૦ થી ૩૦૦ છાણાના ઢગમાં ઉભું કરવું. આગ નરમ પડે ને થંડુ થાય ત્યારે વાસણ આહિર કહાડવું ને તેમાંથી તમામ બળી ગયેલી ખાંખ આહેર કહાડી ખળમાં છુંદી તેને કાચની સીસીમાં ભરી રાખવી; ને તેમાંથી ત્રા થી વા વાલ એક ચમચી મધમાં મેળવી સવારમાં એક વખત ચાટવું. તેલ, મરચું, ખાટું ખાવું નહીં.
ઇલાજ ર૭ મે. આંકડાનાં ફુલ ઘણાં મોટાં નહીં પણ વચલી રા સથી જરા ઉતરતાં લઈને તેનાં પાંદડાં કહાડી નાખવાં ને વચમાંના ઝીણાં પી લે ૧ લેવાં.
કાળાં મરી તૈલે. ૧ સંચળ તેલ. ૧
ઉપલી બધી જણસેને આરીક આટા જેવી કરીને તેને મધમાં મેળવીને તેની ચણોઠી જેવડી અથવા વટાણા નિવડી કદની ગોળીઓ બનાવવી. દહાડામાં ૩ વખત અકેક ળી ઠંડા પાણી સાથે ગળવી. એથી પવન છુટ થશે, ને હણનું જોર નરમ પડશે.
ઈલાજ ૨૮ મે. ચલે લીલોકર તલા ઃ લેબનફસા તાલા - કાસની.. . ૬ થીમધનું લાકડું, ૮ કાઉનબીજ... ) . કુલણાનાં બીજ, ૮
મરી સવેદ ... 9
For Private and Personal Use Only