________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૮ મે.
તેલા, ખેરશાલ ... ... ... ૫ નીઅછાલ ... ... .. ૫ વખાણ... ... ... . ૫ સુંઠ .. ... .... . ૧ મરી ... ....
પીપળી ... હરડાં... ... ... બેડાં ... ... ... આમળાં ... ... ૫ નીતર ... , કુલ કરી આવું... ... ૫ વાવડીંગ ... ... ... ૫
એ સરવે વસાણુને ખરાં કરીને પાણી શેર ૧ માં નાંખીને ઉકાળવા ને પાણી શેર છા રહે એટલે કરમવાળા માણસને સાંજ સવાર અગર દહાડામાં ૩ વખત ૧ એક તેલ પીવા આપવું, તથા નાના માણસને અકેક ચમચે આપવું. તથા છેક નાનાં બચ્ચાંઓને નાની ચમચી ચમચી પીવા આપવું.
ઈલાજ ૯ મે. - કરૂદી મુળ કરંજની છાલ અતીવીશ કરીઆનું કીડામારી
એ સરવે વસાણને સરખે ભાગે લઈને છુંદવાં. પછી તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવું ને પાણી શેર રહે એટલે ઉતારીને ગળી કાઢી કરમવાળાં બચ્ચાંને દહાડામાં ત્રણ વખત ચમ ચમ પીવા આપવું.
* ઈલાજ ૧૦ મો. ખાખરાના બી તલા ૪ કાઢી પાશેર પાણીમાં પલાળવાં ને તે પાણી ગાળી કાઢી તેમાં મધ સે ગલાશ નાંખવું. ને તે બરાબર મેળવીને દહાડામાં ૩ વખત ઉન્મરનાં પ્રમાણમાં તોલા ૩) સુધી પીવા આપવું.
ખેરા-મીઠાશ તથા દુધ જહાજ આપવું નહીં.
For Private and Personal Use Only