________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯ કળી ચુનાને લક તોલે કા નાખ ને પછી શુંટી એકરસકરવું ને ઠંડુ પડે પછી કેડી અથવા કાચના વાસણમાં ભરી રાખવું અને તેમાંથી કીડવાળી જગાએ રાતના સુતી વખત ઘસડવું, ને ઘણીવાર સુધી મસળ્યા કરવું. દીવસના પણ લગાડ્યા કરશે તે વેહલે શાયદે થશે કારણ કે પરસેવે પડવાથી ઝીણા જીવ કીડવાળી જગાએ થાય છે તે મરી જશે ને કીડ પણ મટી જશે.
કોલેરા (વીશુચીકા કોગલીઉ)ના
| ઉપાય. કારણ—જેને ખોરાક ખાવાને વખતો વખતસર નથી અને શક હદ ઉપરાંત ખાય છે તેને અજીર્ણ થઈ આ રોગ લાગુ પડી જાય છે અને તે શરૂ થાય ત્યાં ઘણી ગીચ વસ્તિ તથા દુધી પદાર્થોની હસ્તીને લીધે ફેલાઈ જાય છે, એ રેગવાળાને ઉલટી તથા ઝાડા ઘણા થાય છે, તથા હાથ પગ કપાય છે તથા નેસ ખેંચાય છે, તથા પગમાં આંકડાં આવી ગેટલાં બંધાય છે, તથા શરીરને વાર્ણ બદલાઇ જાય છે, તથા નખ કાળાં પડી
જાય છે, તેના ઈલાજ.
ઈલાજ ૧ લે. થુવર લાંબે વેલાતી તેનાં પાંદડાં ... ... મરી કાળાંના દાણા ... .. . એ બેઉને પીસીને માવા જેવાં કરી ચણા જેવડી -
For Private and Personal Use Only