________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૫
ઈલાજ ૮ મે. બાવળના ઝાડ ઉપર ફુલ થાય છે તે કુલ તોw ૫ લઈને તેને ગાયના ઘીમાં તળી તેની ખાખ કરવી; કે તે બધેથી સલા હા લઇ તેની મધમાં યા ગોળમાં એક ગોળી કરી દીવસ ૭ સુધી દરજ એક એક આપવી,
ઈલાજ ૯ મો. ઉભી રીંગણીના કુલને તથા ફળને રસ કાહાહ ને તેમાં ધોયેલાં કપડાંનો કટકે ર૧) વાર ભીજવી દો વખત તડકે સુકવવે. પછી તે કડકાને ખાંડના પાણીમાં ભીજવી નીચોવીને નાકમાં તે કટકાને નાશ અવારનવાર લેવાથી શીઘરું આવતું બંધ થશે.
બલગમી ખાંસીના ઈલાજ. એ રેગ ખટાસ તથા નબળું તેલ ખાવાથી તથા બીડી વધારે પીધાથી પણ થાય છે.
ઈલાજ ૧ લે.
- તાલા, જેઠીમધ.. ... ... ૪ કડીઓ ગુંદર ... ૪ બાવળને સફેદ ગુંદર ૪ કાળાં મરી... ... 2 કેસર ... ... ... વા ઘઉંનું દુધ.. ••• ૨ સાકર ચીનાઈ ... ૪
એ સઘળી જણસોને છુંદી વસ્ત્રગાળ કરી ચળાઈની ભાજીને રસ કાઢી તેમાં એની ગળી ચીની બેર જેવડી
તાલા,
For Private and Personal Use Only