________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬ ઈલાજ ૯ મો.
મરડાની ગળી. તોલે.
તાલે. હરડેદલ • • ૧ અતીવીસ • • • વજકાવલી ૧ સંચળ૧ હીંગ કુલવેલી છે
એ સર્વેને કુટી કપડછંદ કરી તેને લીંબુના રસમાં ખલ કરી એની ગોળીઓ ચણા જેવડી વાળવી, ને તે દીવસમાં ત્રણ ચાર વાર અકેક ખાવાથી મરડે તથા દુખીને પેટ આવતાં હશે તે અંધ થશે.
ઈલાજ ૧૦ મો. સર દીનશાજી માણેકજી પીટીટ બેનેટવાળી
મરડાની શકી. તલા.
તાલા હમજી હરડે ... મા વરીઆળી ... જા ઈસબગુળનાં બી ૬
બનાવવાની રીત – હમજી હરડેને, ઘી, માખણ અથવા એરંડીશું તેલ લગાડીને ચહુલા ઉપર ઠીકરામાં મુકીને એકવી.
જ્યાં સુધી હરડે કુલે ત્યાં સુધી તેને સેકીને પછી હેઠળ ઉતારીને તેને મેદાને આરીક ભૂકો કરો.
For Private and Personal Use Only