________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬ ઈલાજ ૧૦ મે. તલા. તલા.
તે કસ્તુરી ... 9 કેસર... ... ૧ જાયફળ ... ૨ લગ..... ..૩ અફીણુ... વા ભાંગ ... ... ૨
. એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરીને તેમાં સાકર કે શેર કા નાખીને ખુબ ખલ કરવી. પછી તેમાં થંડું પાણી નાખીને ફરીથી ખેલ કરવી. ખલાને ગોળી વળે એવું થાય એટલે તેની ગેળી વટાણાં જેવડી વાળવી અને તેને હવામાં સુકવવી. સુકાઈ રહ્યા પછી એક સીસીમાં ભરી મુકવી, અને તેમાંથી, ગળી એક દરજ સવારે ખાઈ ઉપર દૂધ શેર પીવું. સાંજ પણ દુધ અરમ કરી પીવું. દીન ૧૪ સુધી એ દવા ચાલુ રાખવી.
બિરાક ઘઉંના રવાને ઘીમાં તરી અંદર એલચી, જાયફળ, સાકર વગેરેનો મસાલો નાખી ખાવું. તેલ, મારચું, ખટાસ બીલકુલ ખાવું નહીં.
ઈલાજ ૧૧ મે. તાલા,
તલા. તોલા. ધળી મુસળી ૪ તાલીમખાનાં ૨ સાકરે ૪
એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરી તેમાંથી મુકી તેલ ૧ લઇ ગાયના દૂધ શેર ૦ માં મેળવીને દરરોજ સવારે ખાવા આપવી. એ પ્રમાણે દીન ૭ સુધી ખાવાથી અંગમાં શકતીને વધારે થશે.
ખોરાકમાં તે ખાટું, વાયડું ખાવું નહી.
For Private and Personal Use Only