________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૩
શ્વાસ-હાંફણના ઉપાય.
કારણ–ગરમ તથા વાયડા પદાર્થો ખાવાથી, પેટ અને પીસામનાં કાણુથી તથા ભુખ સહન કરવાથી આ રોગ થાય છે. લક્ષણરોગીને શ્વાસ થાય ત્યારે કર્ફ્ છાતી ઉપર આવવાથી હાં આવે છે. તેથી ખાલી ચાલી શકાતું નથી; આંખ તરી આવે છે, રાત્રે ઘ આવતી નથી ને બેસી રહેવું ગમે છે; સુવાતું નથી ને • ઘણા હેરાન થાય છે.
થઇ
તેના ઈલાજ.
ઇલાજ ૧ લેા.
૧
ટંકણખાર તાલા ૧ ઠીકરાંમાં ઘાલીને ફુલવવા, નૅ ફુલીને ધાણી જેવા થાય ત્યારે ઉતારવા. પછી લવંગ તોલા ૧ તથા પીપર તાલા ૧ એ બંનેને પણ ઠીકરાંમાં ભુજવાં, અને સેકાયા પછી ત્રણે ચીજને એકઠી કરી ખલ કરી કપડછંદ કરી એક સીસીમાં ભરી મુકવી, ને એમાંથી વાલ ૫, (બે આની ભાર) લઇ મધ સાથે મેળવી, સવારમાં ચાટવી, અથી શ્વાસ, તથા હાંચ્છુ તથા દમ સારો થશે, એટલુંજ નહીં પણ જે માણસના ચાવનીયાં બેઠાં હોય તેના દાંતે એ દવા લગાડવાથી તે પણ ખુલ્લાં થશે. સુવાવડી સ્ત્રીના દાંત તથા છાતી બેઠી હોય તેને પણ એજ પ્રમાણે કરવું.
ઇલાજ ૨ જો.
ટંકણખાર તાલા ૧ ને ઠીકરાંમાં નાખી ધાણી જેવા સફેદ ભુજી કામમાં લેવા, અતીવીસ તાલા
એલચી
For Private and Personal Use Only