________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૩૮૬
ઈલાજ ૮ મો. ભારંગ. પીપરહળદરમરી કાળાં. સાકર.
એ બધાં વસાણાંને સરખે ભાગે લઈને કુટી ફાડછંદ કરીને મધ સાથે ખલવાં અને તેની ચણા જેવડી ગળી વાળવી. પછી તેમાંથી ગોળી એકેક લઈ દહાડામાં ત્રણ વખત ખાવી. એમ દીન ૫ સુધી ચાલુ રાખવી. તેલ મરચું, ખટાસ અને ઝાઝી ચીકાસવાળી ચીજ ખાવી નહીં
ઈલાજ ૯ મો. લીંડીવાળી થીયર .. તલા ૩ લવિંગ તેલા ૩ ટંકણખાર... ... ... તલ ૩
પહેલાં પીયર તથા લવંગને તવામાં નાખીને ચુલ ઉપર શેકવાં અને બળવા જેવી વાસ આવે એટલે ઉતારે બહાર કહાડી લેવાં. પછી ટંકણખારને ઠીકરાંમાં નાખી ચુલા ઉપર ચડાવ, ને સેકાઈને સફેદ ધાણી જોવે થાય એટલે કહાડી લે. એ સર્વે વસાણને ખતમ નાખીને વાટીને ખુબ ઝીણું કરવાં અને કપડાંથી ચાળ
એક કાચની બુચવાળી સીસીમાં ભરવાં. પછી તેમાંથી વાલ ૧૦ લઇ સેજ મધ સાથે મેળવી, જે માણસન દાંત બેઠા હોય તેના દાંત એ દવા ચાપડવી એટલે દાંત પોતાની મેળે ઉઘડી જશે; ને તે માણસ બોલશે વળી શ્વાસ હાંકણ તથા દમવાળા માણસને સવારે વાલ ૭ લઈ મધમાં મેળવી ચટાડવી, અને એજ પ્રમાણે રાતે સુતી વખતે પણ ચટાડવી. એથી તુરત ફાયદો થશે.
For Private and Personal Use Only