________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાલા ,
૩૭૭ ઈલાજ ૧૨ મો.
તેલા. સાલમમીસરી ... ૨ જોળી મુસળી ... ૨ તાલીમખાંના ... ૨ ચીકણુનાં પાન ... ૨ મેદીનાં પાન ... ૨ કપાસીઆને મગજ ૨
એ સર્વે વસાણને કુટી કપડછંદ કરીને તેમાંથી સુરણ તેલ લઈને દુધ શેર હા માં નાખી માહ સાકરનો ભુકો ચમચે એક નાખી શકવું. એ પ્રમાણે દીન ૧૪ ખાવાથી ધાતુ પુષ્ટ થઈને સ્વપનામાં ધાત જતી હોય તે બંધ થશે તથા શકતી આવશે.
બારાકમાં તેલ, મરચું, ખાવું નહીં. ઘી દૂધ ઘઉંના પદાર્થો ખાવા. પછી બીલકુલ ખાવી નહીં.
ઈલાજ ૧૩ મો. તેલે
તાલે અફીણ ... ... 0ા કેસર... ... ... on મરી... ••• ... ના જાયલ ••• .. જાવંત્રી ... ... 2 કસતુરી ... વાલ છે. વગ • ... ... ૧
એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરીને તેમાં મધ નાખીને ખલ કરવાં. ખલાઈને ગળી વાળવા જેવું થાય
એટલે તેની ગોળી મોટા વટાણુ જેવડી વાળવી અને દરરોજ સવારે ગાળી ૧ ખાવી, અને ઉપર દુધ શેર ૦ પીવું. જે એટલું દૂધ પીવાથી ઝાડ પાતળાં આવે તે દુધ ઓછું પીવું, અને તે પાચન થાય સાંજ દૂધ શેર છે ગરમ કરી સાકર નાખી પીવું. એ દવાથી ગરમી માલમ પડે તે લીબુનું શરબત પીવું.
For Private and Personal Use Only