________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૭૯
ઈલાજ ૧૭ મેા.
શેર.
૧
જવના આટા સફેદ મરી તાલા ૧
......
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેર.
૧
ઘી સાજું એલચી દાણા
...
For Private and Personal Use Only
શેર.
એ સર્વે વસાણાંને ફુટી કડછંદ કરી તેને ઘી સાથે ખલ કરવાં, પછી તેને એક કલઇ કરેલી થાળીમાં નાખીને રાતે તે થાળી ઠારમાં મુકવી, અને સવારે ઘરમાં લાવી તેમાંથી રાજ સવારે ૐ અથવા ૫ તાલા ખાવું. ઉપર ગાયના દુધના બે ત્રણ ધેટ પીવા. ઈલાજ ૧૮ મા.
સાકર ૧
તાલા ૨
ઘઉંના રા શેર ૧ લઈ તેને ગાયનાં તાજાં દૂધ શેર ૧ માં કલાક ૨ સુધી ભીજવી રાખવા પછી તે રવાને તાજું ઘીમાં સેકવા, તથા એરડીનું મગજ શેર ૧ લઇને તેને પણ ઘીમાં સેકા તથા માવા શેર ગાયના દુધના અનાવેલો તેને પણ ઘીમાં સેકવા. પછી અને એકઠાં કરી તેમાં એલચી દાણા તાલા ૩ ધોળાં મરી તાલા ૩ દુધીનાં આ ... શેર ૦ા અદાનાં ઓજ શેર હા
સર્વે વસાણાંને ખાંડીને તેમાં નાખવાં. પછી સર્વેને એકઠાં કરી સાકરના પાકમાં નાખી સર્વેને એકઠાં અરાબર મેળવીને એક કલઈ કીધેલી થાળીમાં નાખીને તેને માંથરીને જરા ઠર્યાં પછી તેનાં ચાસલાં કરવાં. તેમાંથી દરરોજ સવારે તાલા ૪-૫ લઇ ખાવું એથી માથામાંની ગરમી મટી જશે ને મગજ ભરાશે, અને આંખમાંની ગરમી જઇને આંખાનું તેજ વધરો અને ધાતુ પુષ્ટ છે તેથી લોહીમાં વધાગે થશે ને શકતી આવશે.