________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
ઈલાજ ૭ મે. ગેખરૂ તલા પ. કવચ બી તેલ ૫.
એ બંને વસાણાંને કુટી કપડછંદ કરીને તેમાંથી તલા ૫ ને આસરે લઈને દૂધ શેર ૧ માં ઉકાળવાં ને દુધ શેર છા રહે ત્યારે ઉતારી તેમાં સાકરનો સુકો ચમેચા ૧ ભરીને નાખો અને પછી પીવું.
બરાક-ગેસ, રોટલી, મરઘીને સેર, વગેરે ખાવાં. કઠોળ, (વાલ, વટાણું અડદ) તથા વાયડી ચીજ ખાવી નહીં; તથા તેલ, મરચું, આમલી, દહીં, છાસ પણ ખાવી નહીં.
તા
જાવંત્રી -
... ૧
ઈલાજ ૮ મે.
તોલે. વેગ ••• ••• ... ૧ જાવંત્રી ... ... ૧ તજ ... ... .. ૧ પીયર ... ... ૧ અફીણ ... ... 0ા અકલગી ... ૧ સમુદર લેખના બી ૧
એ સઘળાં વસાણને કુટી કપડછંદ કરીને તેને ખલમાં નાખવાં, અને એ વસાણાંનાં વજન જેટલી જ ચીની સાકરને ભુકો પણ સાથે નાખી ખલ કરવાં. પછી તિમાં થોડું પાણી નાખીને ખલવું; અને ગોળી બંધાય
એવું થાય એટલે તેની ગેળી વાલના જેવડો વાળવી. તેમાંથી ગળી ૧ દરરોજ સવારે ખાવી; અને ઉપર દુધ શેર - પીવું. એ પ્રમાણે દીન ૩ કરવું. જે એથી ગરમી માલમ પડે તે લીંબુનું સરબત એક મોટું ગલાસ પીવું.
For Private and Personal Use Only