________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ર
ઈલાજ ૨ જે. અડદ મુઠી એક લઈને તેને ૧ શેર પાણીમાં ઉકા-- ળવા, ને પાણી તેિલા ૬ રહે એટલે ઉતારી તેમાં ગાયનું દુધ તોલા ૬ તથા સાકરને ભૂકો તોલા ર નાખીને એકવત કરીને દરરોજ સવારે પીવા આવવું, એ પ્રમાણે દીન ૧૦ સુધી પાવું. બરાકમાંસ,ટલી,ઘઉંનલેટને મલીદો ખાવ.
ઈલાજ ૩ જે. તેલા.
તાલા, સતાવરી ... ... ૨ ચીકણુનું બી ... ૨ કવચ .. ... ૨ એખરે ... ... ૨ ગોખરુ ... ... 2 તલ ... ... ... ૨
ગેખરેહા કહાડલા ૨
.. હા એક સીસીમાં
એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરી એક સીસીમાં ભરી મુકવાં, પછી તેમાંથી દરરોજ સવારે તેલે ૧ લઇ દૂધ શેર 0ા માં નાખી તેમાં સાકર ચમચે ૦૫ નાખી મેળવીને પીવું. એ પ્રમાણે દિન ૧૪ સુધી પીવું.
ખાવાની પહેજી રાખવી. તેલ, મરચું, આમલી તથા વાયડું ખાવું નહી. ગેસ, પેટલી, મરઘી તથા ઘી વાળે ખેરાક ખાવ. હિંદુઓએ ઘી દુધ તથા ઘઉંના પદાર્થો ખાવા.
ઈલાજ ૪ થે. અફીણ સારું એક ચકીભાર લઈ તેને થોડી ખાંડ સાથે ખાવું, અને ઉપર દુધ શેર ઠંડુ પીવું, અને દરરોજ સવારે તથા રાતે દુધ શેર છે તેમાં કેસર વાલ
For Private and Personal Use Only