________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૦ઃ
ઈલાજ ૭ મા.
ગાયનાં દુધમા અફીણુ ઘસી જાનું કરીને સાથે ચાપડવું તેથી માથું દુખતું નરમ પડશે. ઈલાજ ૮ મે.
કોલનવાટરમાં કપુર ભીજવીને વારે ઘડીએ સુધ્યા કરવા; અથી સલેખમ નમ પડશે તથા માથું દુખતું પણ,નરમ પડશે.
માચરસ ગાખરૂ
www.kobatirth.org
શકતી.
માણસને હરકોઇ રોગના સમમથી અથવા ચીંતાથી અથવા હદ ઉપરાંત મેહેનત કરવાથી તથા મી કોઇ પણ કારણથી શકતી ઓછી થઇ ને નમળાઇ થઇ હોય તેને શકતી લાવવાના ઇલાજ.
ઇલાજ ૧ લેા.
...
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
તાલા.
૧
સાકર...
૪ સરી સફેદ
-
For Private and Personal Use Only
તાલા.
એ સર્વે વસાણાંને ફુટી કપડછંદ કરીને તેનું ચુરણ સાલા ૧ દરરોજ સવારે દુધ શેર ૦ા માં મેળવીને પીવું, એ પ્રમાણે દીન ૧૫ સુધી એ દવા ખાવી.
ખારાકમાં વાયડું, તેલ, મરચું, ખાટું, તથા માછલી ખાવાં નહીં.