________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
ઈલાજ ૩ જે. કાંદ નંગ ૧ માટે લઇ તેને છોલી સુતી વખતે કા ખાઈ જ. ઉપર પાણી પીવું નહીં. એથી સલ- . ખમ નરમ પડશે.
ઈલાજ ૪ થે. સેકેલા ચણાની દાળ છાલાં વગરની તેલ ૫ ને આસરે લઈ રાતે સુતી વખતે બરાબર ચાવીને ખાવી. ઉપર પાણી પીવું નહીં. એથી સલેખમ મટી જશે.
ઈલાજ ૫ મો. સલેખમ એટલે સરદી થઈને નાકમાંથી પાણી જેવું નીકળી આવે છે ને માથું દુખે છે તેના ઇલાજ.
માથે ગરમ કપડું બાંધવું, પછી આમળા તોલે ૧ તથા ત્રીકટુ (સંડ-મરી-પીપર) તાલે ૧ એ બંનેને કુટી કપડછંદ કરીને તેને ઘી તોલે તથા ગળ તેલો વા ની સાથે મેળવી લે સવારના તથા તોલે છે સન ખાવું. એથી સલેખમ નરમ પડશે.
ઈલાજ ૬ ઠ્ઠો. દુધ શેર છે ને ઉનું કરી તેમાં કાળાં મરીની ભૂકી વાલ ૧૦ એટલે પાવલી ભાર નાખવી, અને અંદર સાકર તલા ર નાખી મેળવીને પીવું. એથી સલેખમ તથા માથાને દુખાવો નરમ પડશે.
For Private and Personal Use Only