________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
6
6
6
३९८ સલેખમ થઇ થાંસ થયો હોય
તના ઇલાજ એ રોગ થવાનું કારણ-કંડી હવા ખાવાથી, કંડ રાક ખાવાથી, ઠંડી હવામાં બંધાયેલું બરફ ખાવાથી તથા ઝાકળમાં રહેવાથી એ રોગ થાય છે.
ઈલાજ ૧ લે. ખજુરની પેસી ... ... હમજી હરડે ખરી કીધેલીના દાણા સફેદ મરી ખરાં કીધેલાં દાણા કાળાં મરી ખરાં કીધેલાં દાણા ... વરીઆળી ... ... ... તોલા . સુંઠ ઝીણા કટકા કીધેલી કટકો ... ... ... ૧
એ સઘળાં વસાણુને સાફ કરી એક વાસણમાં નાખી તે માંહે ગરમ ખખળતું પાણી શેર ટા નાખી તે ઠંડુ પડે પછી ગાળી કહાડી તેમાંથી વાઈન ગલાસ ૧ પીવાથી સલેખમ તથા થાંસે નમ્ર પડશે. પેટ નહી લાવવું હોય તે ખજુર તથા હરડે અંદર નાખવાં નહીં
ઈલાજ ૨ જે. એલચી દાણા નંગ ૧૧ વરીઆળી તોલો ૧ બદામની બીજ ... ૩
એ વસાણાને જરા ખરાં કરી તેમાં પાણી શેર ટા ગરમ ખખળતું નાખી ઠંડુ પડયા પછી ગાળી કહાડયું, અને તેમાંથી એક વાઈને ગલાસ દરદીને દહાડામાં એક વખત પાવાથી સલેખમ નરમ પડશો.
A
- 9
For Private and Personal Use Only