________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૭ ઈલાજ ૧૨ મ. કારેલાંના લીલાં પાંદડાંને રસ તેિલા તેમા હળદરને સુકો વાલ ૫ નાખીને એકવાત કરો; ને તેમાંથી નાની ચમચી ૧ ભરીને સસણીવાળાં અરચાંને સવારે પાવે. જે એથી આરામ નહીં જણાય તે સાંજે પણ ફરીથી એક ચમચી પાવું. એથી અચાને ઉલટી થશે ને પેટ આવશે.'
ઈલાજ ૧૩ મો. સીતાબના પાલાને રસ કહાડી તેમાં તેટલું જ ચાખું મધ નાખીને થોડું થોડું દહાડામાં ત્રણ વખત નાની ચમચી પાવું, એથી બરચાંની સસણી નરમ પડશે. તથા પેટનાં દરદને પણ શયદે કરશે.
ઈલાજ ૧૪ મે. ધારા થુવરના પાંદડાંને એળીઓ ... ... તાલે ૧ સેકી તેનો રસ કહાડો. હરડે ઝીણીને મુકે તો ૧
રેવંચીને શીરે તો ૧ એ સર્વે વસાણાંને ભુકો કરીને યુવરના પાંદડાંના રસમાં નાખીને ઉવું કરવું. પછી તેને ઉતારી ઠંડું પાડી તેને લેપ અચાંના પેટ ઉપર ચેપડવો. ટી ઉપર પડવો નહીં. એ પ્રમાણે બે ત્રણ વખત ચેપડવું.
ઈલાજ ૧૫ મે. ગળ વાલ પ માં સાજીખાર વાલ ર અથવા ૩ નાખીને પાણી સાથે મેળવીને નાના બચ્ચાંને દહાડામા
For Private and Personal Use Only