________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૫
ઈલાજ ૪ થે. મરઘીના સાતડો કાઢીને તેને સુકવોસુકાયા પછી તેને સુકે કરીને સીસીમાં ભરી રાખવે ને જ્યારે અને સસણી થાય ત્યારે વાલ ૦ થી ૧ એક સુધી મધમાં મેળવી દીવસમાં એક વખત ચટાડ, એથી સસણી નરમ પડશે.
‘ઈલાજ ૫ મે. દીકામરી. રેવચીની લાકડી. એળીઓ.
એ ત્રણે વસાણાને સરખે ભાગે લઈને તેને ખલમાં નાખી ઘુંટવાં. પછી તેમાં થોડું ઉનું પાણી નાખી ઘુંટયા કરવું, અને તે અચાંના પેટ ઉપર પાતળું ચેપડવું.
ટી ઉપર ચેપડવું નહીં. સવારે ચાપડી સાંજે જોઈ નાખી નવું ચેપડવું, અને તે પાછું સવારે ઘેવું. એમ બે ત્રણ દહાડા ચેપડ્યાથી ફાયદો થશે.
ઈલાજ ૬ ઠો. માંડવાળા પાકા પાન મોટાં લાવીને તેની ઉપર એરંડયં તેલ ચોપડીને અંગાર ઉપર સેકી પેટ ઉપર મુકવાં,
ઈલાજ ૭ મે. જ્યફળ. લવંગ. વાયવડીંગ. સાકરસીંગડું.
એ સર્વે ચીજને (બ્રાંડી) દારૂમાં સરખે ભાગે ઘસીને તેને એક વાટકામાં ભરવું. પછી તેમાં થોડો વધારે દારૂ નાખીને ગરમ કરવું, અને સેહેવાતુ સેહેવાતું બચ્ચાંની છાતીથી પેટ સુધી ભરવું. જે અચરું ગભરાતું હોય તે એજ દવા લઇ તેમાં થોડું મધ નાખી મેળવી જર જરા ચટાડવું.
For Private and Personal Use Only